યશ રાજ ફિલ્મે શાલિનીને ઇંટ્રોડ્યૂસ કર્યું. તેમણે ટ્વિટ કરી લખ્યું- શાલિની પાંડે રણવીર સિંહની ઓફિશિયલ હીરોઇન છે. તે જયેશભાઇ જોરદારમાં જોવા મળશે. આ ફિલ્મ રણવીર સિંહનો ફર્ટ લુક સામે આવી ગયો છે. આ ફિલ્મ માટે રણવીર સિંહ ગુજરાતી છોકરાનું પાત્ર ભજવે છે. ફિલ્મમાં દિવ્યાંગ ઠક્કરે ડાયરેક્ટ કરી છે અને યશ રાજ સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કર્યું છે.
-
#ShaliniPandey is @RanveerOfficial's heroine in YRF’s #JayeshbhaiJordaar! #ManeeshSharma |#DivyangThakkar | @JJ_TheFilm pic.twitter.com/9t3KHwVxnY
— Yash Raj Films (@yrf) December 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ShaliniPandey is @RanveerOfficial's heroine in YRF’s #JayeshbhaiJordaar! #ManeeshSharma |#DivyangThakkar | @JJ_TheFilm pic.twitter.com/9t3KHwVxnY
— Yash Raj Films (@yrf) December 11, 2019#ShaliniPandey is @RanveerOfficial's heroine in YRF’s #JayeshbhaiJordaar! #ManeeshSharma |#DivyangThakkar | @JJ_TheFilm pic.twitter.com/9t3KHwVxnY
— Yash Raj Films (@yrf) December 11, 2019
25 વર્ષીય શાલિની પાંડે જબલપુરમાં જન્મેલી છે. અહીંયા તે થિયેટર સાથે સંકળાયેલી હતી. વર્ષ 2017મા આવેલી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી શાલિનીએ ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શાલિનીએ પોતાના સંવાદો તેલુગુમાં જાતે જ ડબ કર્યાં હતાં. શાલિનીએ તેલુગુ ઉપરાંત તમિળ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેણે હિંદી ફિલ્મ ‘મેરી નિમ્મો’માં સાઈડ રોલ કર્યો હતો. શાલિનીએ ટીવી સિરિયલ ‘મન મૈં હૈં વિશ્વાસ’ તથા ‘ક્રાઈમ પેટ્રોલ’માં પણ કામ કરેલું છે.