ETV Bharat / sitara

અનુષ્કા શર્માની રાહ પર ચાલી રહી છે આલિયા ભટ્ટ, ખળખળાટ હસતો સન કિસ્ડ ફોટો કર્યો શેર - ટુ ગો ઓન સનલાઇટ હંટ

અનુષ્કા શર્મા બાદ આલિયા ભટ્ટે પણ સન કિસ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આલિયાનો આ ફોટો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે.

Etv Bharat, Gujarati News, Anushka inspires Alia 'to go on sunlight hunt' in her house
Anushka inspires Alia 'to go on sunlight hunt' in her house
author img

By

Published : Jun 14, 2020, 8:21 PM IST

લોકડાઉન ભલે પુરૂં થઇ ગયું હોય, પરંતુ ફિલ્મોના શૂટિંગ હજૂ પણ શરૂ થયા નથી. એવામાં સેલેબ્રિટિઝ સતત પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહે છે. રવિવારે ઇન્સ્ટાગ્રામ અભિનેત્રી આલિયા ભટ્ટે એક ફોટો શેર કર્યો હતો. આલિયાનો આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે, જેનું કનેક્શન અનુષ્કા શર્મા સાથે જોડાયેલું છે.

આલિયાએ ચહેરા પર સૂરજની રોશની પડતો ફોટો શેર કર્યો હતો. આ ફોટો આલિયાના ઘરનો છે. આ ફોટામાં આલિયા ખળખળાટ હસતી જોવા મળી રહી છે. જેના કારણે આ ફોટાએ લોકોનું ધઘ્યાન ખેંચી રહી છે. આ ફોટાની સાથે આલિયાએ કૈપ્શનમાં લખ્યું કે, હેપી સનલાઇટ સન્ડે. ઘરમાં ધૂપ મળવા માટે મને પ્રેરિત કરવા માટે મારી પ્યારી અનુષ્કા શર્માનો આભાર. આશા કરું છું કે, રોશની હંમેશા મારા અને તમારી સાથે રહે. આલિયાની આ પોસ્ટ બાદ અનુષ્કા પણ પોતાને રોકી શકી નહીં અને જલ્દીથી આલિયાની આ પોસ્ટ પર તેમણે પણ કમેન્ટ કરી હતી.

અનુષ્કાએ આલિયાની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે, હંમેશા મારા પર આ રીતનો વિશ્વાસ રાખજે. સોશિયલ મીડિયા પર આ બંનેની વાતચીતથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, બંને ઘણા સારા મિત્રો છે. મોટા પડદા પર અનુષ્કાની સાથે આલિયા મુખ્ય ભૂમિકામાં તો જોવા મળી હતી, પરંતુ ગેસ્ટ અપીરિયન્સમાં જરુર જોવા મળી હતી. આ ફિલ્મ છે 'એ દિલ હૈ મુશ્કિલ' અને 'ઝીરો'.

આલિયા લોકડાઉનથી પહેલા 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ના શૂટિંગ કરી રહી હતી, પરંતુ લોકડાઉનની જાહેરાત થતાં જ અટકી હતી. આ ફિલ્મ ઉપરાંત આલિયાની પાસે વધુ એક મોટા બજેટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' છે. આ ફિલ્મમાં આલિયા પહેલીવાર રણબીર કપૂરની સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન અને મોની રોય પણ આ ફિલ્મમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.