મુંબઈઃ પોતાની પહેલી સિરીઝ 'પાતાલ લોક' રિલીઝ થતાં ખૂબ જ ખુશ અનુષ્કાએ એક તસવીર શેર કરી હતી. જે હવે વાઈરલ થઈ રહી છે. તે તસવીરમાં અનુષ્કા અને વિરાટની કાર્ટૂન તસવીર ટીવી સ્ક્રીનની નીચે જોવા મળી રહી છે. જેને ચાહકો ખૂબ શેર કરી રહ્યાં છે.
-
#Virushka
— being__adult18 (@being__adult18) May 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Virushka have framed this beautiful sketch from there weddingday made by fan. So sweet na..❤️💥 pic.twitter.com/Y2T48Rb6as
">#Virushka
— being__adult18 (@being__adult18) May 15, 2020
Virushka have framed this beautiful sketch from there weddingday made by fan. So sweet na..❤️💥 pic.twitter.com/Y2T48Rb6as#Virushka
— being__adult18 (@being__adult18) May 15, 2020
Virushka have framed this beautiful sketch from there weddingday made by fan. So sweet na..❤️💥 pic.twitter.com/Y2T48Rb6as
અભિનેત્રી અનુષ્કા શર્માની તેની ડિજિટલ ડેબ્યૂ સીરીઝ 'પાતાલ લોક'ની સફળતાની ઉજવણી કરી હતી. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
-
Virat and Anushka are so damn cute man 🥺❤️ #Virushka pic.twitter.com/ezjv7sfg6H
— Princess (@piggy_chopps) May 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat and Anushka are so damn cute man 🥺❤️ #Virushka pic.twitter.com/ezjv7sfg6H
— Princess (@piggy_chopps) May 14, 2020Virat and Anushka are so damn cute man 🥺❤️ #Virushka pic.twitter.com/ezjv7sfg6H
— Princess (@piggy_chopps) May 14, 2020
એક યૂઝરે લખ્યું કે, 'વિરાટ અને અનુષ્કા ખૂબ જ ક્યૂટ છે.. વિરુષ્કા'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તો અન્ય એક યૂઝરે લખ્યું કે, 'વિરુષ્કાએ ફેન દ્વારા બનાવેલી વેડિંગ ડે સ્કેચ ફ્રેમ કરીને રાખી છે...'