મુંબઇઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ગત્ત શનિવારે છાતીમાં દુઃખાવાને લીધે અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા છે. આ વચ્ચે બૉલિવૂડ એક્ટર અનુપમ ખેરે તેમના જલ્દી સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી હતી.
-
मेरी प्रभु से प्रार्थना है कि पूर्व प्रधानमंत्री #मनमोहन_सिंह जी जल्दी ही पूर्ण रूप से स्वास्थ्य होकर अपने घर लौटें। Wishing former Prime Minister #DrManmohanSingh ji a very speedy recovery. 🙏
— Anupam Kher (@AnupamPKher) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मेरी प्रभु से प्रार्थना है कि पूर्व प्रधानमंत्री #मनमोहन_सिंह जी जल्दी ही पूर्ण रूप से स्वास्थ्य होकर अपने घर लौटें। Wishing former Prime Minister #DrManmohanSingh ji a very speedy recovery. 🙏
— Anupam Kher (@AnupamPKher) May 11, 2020मेरी प्रभु से प्रार्थना है कि पूर्व प्रधानमंत्री #मनमोहन_सिंह जी जल्दी ही पूर्ण रूप से स्वास्थ्य होकर अपने घर लौटें। Wishing former Prime Minister #DrManmohanSingh ji a very speedy recovery. 🙏
— Anupam Kher (@AnupamPKher) May 11, 2020
મનમોહન સિંહના સ્વાસ્થયને લઇને ચિંતા વ્યક્ત કરતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું, મનમોહન સિંહજી, જલ્દી જ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇને ઘરે પરત ફરે.
મળતી માહિતી મુજબ મનમોહન સિંહને ગત્ત રાત્રે 8.45 કલાકે એમ્સમાં લઇ જવામાં આવ્યા હતા. તે ડૉ. નીતીશ નાઇકની દેખભાળ નીચે છે.
વધુમાં સિંહની 2009માં એમ્સમાં જ કોરોનરી બાયપાસ સર્જરી થઇ હતી. આ મુશ્કેલ ઓપરેશનમાં લગભગ 14 કલાક થયા હતા.