ETV Bharat / sitara

અનુપમ ખેર અને અનિલ કપુર સહિત સેલેબ્લેસે કરાચીની પ્લેનક્રેશ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું - પાકિસ્તાન વિમાન દુર્ઘટના

શુક્રવારે કરાચીમાં બનેલી પ્લેનક્રેશ દુર્ઘટના અંગે બૉલીવુડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.

anupam kher, Etv Bharat
Anupam kher
author img

By

Published : May 23, 2020, 8:59 PM IST

મુંબઈઃ બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર અને અનુપમ ખેરે શુક્રવારે પાકિસ્તાનના કરાચીમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે.

Etv Bharat
અનુપમ ખેર અેન અનિલ કપુર સહિત સેલેબ્લેસ કરાચની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ

બંને સ્ટારે ટ્વિટર પર લોકોના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. આ સાથે જ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે જલ્દી સાજા થવાની મનોકામના કરી છે.

અનિલ કપુરે લખ્યું કે, કરાચી પ્લેનક્રૈશ અંગે સાંભળી ખુબ જ દુઃખ થયું. આ ઘટનામાં જે લોકોના જીવ ગયાં છે તેમના પરિવારોને સહાનુભુતિ અને જે લોકો ઘાયલ થયાં થે તેમની માટે પ્રાર્થના.

  • Deeply saddened to hear about the #planecrash in #Karachi. My heartfelt condolences to all the families who have lost loved ones and sending my prayers for the speedy rescue & recovery of the ones who are injured. 🙏🏻

    — Anil Kapoor (@AnilKapoor) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કર્યું છે કે, 'આ દુર્ઘટના વિશે સાંભળી દુઃખ થયું, આ ખુબ જ દુઃખદાયક છે. જે લોકોના મોત થયાં છે તેના પરિવારને સહાનુભુતિ અને પ્રાર્થના. ભગવાન તેમને આ દુઃખમાંંથી ઉગરવાની શક્તિ આપે, ઘાયલો માટે પ્રાર્થના.'

  • Deeply saddened to know about the tragic #PIAPlaneCrash. It is so so sad. My heartfelt condolences & prayers for the families who lost their loved ones. May God give them the strength to deal with this tragic loss. Prayers for the injured. 🙏

    — Anupam Kher (@AnupamPKher) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સાથે જ બૉલીુવડ અભિનેત્રી સોનમ કપુર, ઝરીન ખાન અને સના ખાન સહિત અનેક સ્ટાર્સેે શોક વ્યક્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.