ETV Bharat / sitara

JusticeForSushant: અંકિતાએ સુશાંતને ન્યાય અપાવવા ઉઠાવ્યો અવાજ - અંકિતા ક્રિતી

અંકિતા લોખંડેએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે કે, સમગ્ર દેશ જાણવા ઇચ્છે છે કે, સુશાંત સાથે શું થયું છે...

Justice For Sushant
Justice For Sushant
author img

By

Published : Aug 14, 2020, 9:18 AM IST

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપુતના મોતનો કેસ દિવસેને દિવસે ગુંચવાતો જઇ રહ્યો છે. સુશાંત સિંહની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહેતી જોવા મળે છે કે, સમગ્ર દેશ જાણવા ઇચ્છે છે કે, આખરે સુશાંત સાથે થયું શું હતું? અંકિતા લોખંડે કહે છે કે, જસ્ટિસ ફોર સુશાંત. સીબીઆઇ ફોર સુશાંત. સીબીઆઇ ફોર એસએસઆર. આ સાથે જ તેણીએ એક વીડિયો શેર કર્યો છે #justiceforsushantsinghrajput અને #CBIforSSR હેશટેગની સાથે શેર કર્યો છે.

શ્વેતા સિંહ કીર્તિએ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે, હું સુશાંત સિંહ રાજપુતની બહેન શ્વેતા સિંહ કીર્તિ છું. હું તમને બધાને અનુરોધ કરું છું કે, એક સાથે આવીને સુશાંત માટે સીબીઆઇ તપાસની માગ કરીએ. આપણે સત્ય જાણવું જોઇએ. આપણે સુશાંત માટે ન્યાય જોઇએ છીએ, નહીંતર આપણે નહીં જાણી શકીએ કે, સત્ય શું છે. અમે શાંતિપૂર્ણ જીવન નહીં જીવી શકીએ.

Justice For Sushant
અંકિતાએ સુશાંતને ન્યાય અપાવવા ઉઠાવ્યો અવાજ

સુશાંતના મોતને લગભગ 2 મહીના પુર્ણ થવા આવ્યા છે, પરંતુ જેમ જેમ દિવસ પસાર થઇ રહ્યા છે, તેમ તેમ આ કેસ ગુંચવાતો જઇ રહ્યો છે. સુશાંત સિંહ રાજપુતના ફેમિલીથી લઇને સામાન્ય માણસ સુધી સુશાંત સિંહની મોતની તપાસ સીબીઆઇ કરે તેમ ઇચ્છે છે. આજે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સીબીઆઇ તપાસની માગ કરતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જસ્ટિસ ફોર સુશાંત. સીબીઆઇ ફોર એસએસઆરની ડિમાન્ડ કરતી જોવા મળી રહી છે.

વધુમાં જણાવીએ તો સુશાંત સિંહ 14 જૂને પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. તેમના નિધનથી ન માત્ર બૉલિવૂડ ઇન્ડસ્ટ્રી પરંતુ ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો હતો. સુશાંત સિંહને લઇને ઘણી વાર તેની બહેન શ્વેતા સિંહ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.