ETV Bharat / sitara

અમિતાભ બચ્ચન તેના ફેન્સનો માની રહ્યા છે આભાર - Not Abhishek Bachchan

અમિતાભ બચ્ચન આ દિવસોમાં કોરોનાના ઈલાજ માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ સમયમાં પણ બીગ બી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાના ફેન્સનો આભાર માની રહ્યા છે.

અમિતાભ બચ્ચન તેના ફેન્સનો માની રહ્યા છે આભાર

author img

By

Published : Jul 17, 2020, 9:56 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને હાલ તે નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

અમિતાભ સિવાય બચ્ચન પરિવારમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

  • T 3596 -
    I receive all your blessings and love and prayers for our well being .. on sms, on whatsapp, on insta on Blog .. and all possible social media ..
    my gratitude has no bounds ..
    Hospital protocol is restrictive, i cannot say more .. Love 🙏❤️

    — Amitabh Bachchan (@SrBachchan) July 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સમયમાં અમિતાભ તેમના ફેન્સ સાથે જોડાયેલા છે અને પછી પોસ્ટ શેર કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન તેના ફેન્સનો માની રહ્યા છે આભાર
અમિતાભ બચ્ચન તેના ફેન્સનો માની રહ્યા છે આભાર

મોડી રાત્રે બિગ બીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી લખ્યું બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મારા સ્વાસ્થ્ય સુધારા માટે આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે. હોસ્પિટલના કેટલાક નિયમો છે વધારે નહીં જણાવી શકીશ.

બિગ બીએ ભગવાનનો ફોટો શેર કરી જેમાં તેણે ભગવાનને યાદ કરતા લખ્યું હતું ત્વમેવ માતા ચ પિતા 'ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિનમ ત્વમેવ, ત્વમેવ સર્વ મ મમ દેવ દેવ,'

બીજા એક ફોટોમાં અમીતાબેન લખ્યું હતું, ‘ભગવાનના ચરણોમાં સમર્પિત’.

અમિતાની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. ઈશ્વર તમને જલ્દી સ્વસ્થ કરી દે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.