ETV Bharat / sitara

અમિતાભે ટ્વીટ કરી ફેન્સનો માન્યો આભાર, કહ્યું- પ્રાર્થના કરવા માટે આભાર... - nationalnews

શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચન સાથે મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમિતાભે ટ્વીટ કરી તેમના સ્વાસ્થ માટે પ્રાર્થના કરનારનો આભાર માન્યો છે.

Amitabh Bachchan
Amitabh Bachchan Amitabh Bachchan
author img

By

Published : Jul 13, 2020, 9:34 AM IST

મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અમિતાભે પોતે ટ્વીટ કરીને કહ્યું કે, હું કોરોના પોઝિટિવ છુંસ ત્યારબાદ પુત્ર અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે હવે એશ્વર્યા અને આરાધ્યાને પણ કોરોના પોઝિટિવ આવતા બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.

બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોના પૉઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના ચાહકો તેમના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. અમિતાભ હાલમાં તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે મુંબઈની નાંણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમિતાભે ટ્વીટ કરી એ લોકોનો આભાર માન્યો છે. જે લોકોએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

  • T 3592 - It shall not be possible for me to acknowledge and respond to all the prayers and wishes expressed by them that have shown concern towards Abhishek, Aishwarya, Aaradhya and me ..
    I put my hands together and say ..🙏
    Thank you for your eternal love and affection ..

    — Amitabh Bachchan (@SrBachchan) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિતાભે ટ્વિટમાં લખ્યું કે, જે લોકોએ અભિષેક, એશ્વર્યા આરાધ્યા અને મારા માટે પ્રાર્થના કરી છે તે સૌનો હ્રદય પૂર્વક આભાર. મારા માટે મુમકીન નથી કે મારા અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા માટે પ્રાર્થના કરી છે. હું હાથ જોડી એટલું જ કહેવા માંગુ છું કે, આપ સૌના પ્રેમ બદલ આભાર...

બોલિવૂડના મહાનાયક અમિતાભે પોતે ટ્વીટ કરીને કહ્યું કે, હું કોરોના પોઝિટિવ છું, ત્યારબાદ પુત્ર અભિષેક બચ્ચન પત્ની એશ્વર્યા અને દિકરી આરાધ્યાને પણ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેથી બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.

  • T 3591 - ... to them that have expressed their concern, their prayers and their wishes for Abhishek Aishwarya Aaradhya and me .. my unending gratitude and love ..❤️

    वो सब जिन्होंने अपनी प्रार्थनाएँ अभिषेक, ऐश्वर्या आराध्या और मुझे , व्यक्त की हैं , मेरा हृदय पूर्वक आभार 🌹

અમિતાભ બચ્ચનના પરિવારમાં જયા બચ્ચન કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. આ સિવાય બૉલિવૂડમાં અનુપમ ખેરના પરિવારમાં 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ કસોટી જીંદગી કે શોનો પાર્થ પણ કરોના પોઝિટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.