ETV Bharat / sitara

બિગ બીએ સ્લો મોશન વીડિયો શેર કરી પૂછ્યો કંઇક આવો પ્રશ્ન, શું છે તમારી પાસે આનો જવાબ...

અમિતાભ બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર સ્લો મોશન વીડિયો શેર કર્યો અને એક વિચિત્ર સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે આપણે ભૂલથી જીભ કપાઇ છે ત્યારે શા માટે આટલું દુઃખ થાય છે અને જ્યારે આપણે ઇરાદાપૂર્વક કાપીએ છીએ ત્યારે કોઇ દુઃખ થતું નથી, કેમ?

author img

By

Published : May 27, 2020, 2:02 PM IST

Etv Bharat, Gujarati News, Bollywood News, amitabh bachchan
amitabh bachchan

મુંબઈ: દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની નવી પોસ્ટ તેમની મૂંઝવણ અંગે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્લો મોશન વીડિયો શેર કર્યો, જેમાં કેપ્શનમાં તેના ફોલોઅર્સને એક વિચિત્ર સવાલ પૂછ્યો હતો.

અમિતાભ બચ્ચને શેર કરેલા વીડિયોમાં એક વિચિત્ર સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે આપણે ભૂલથી જીભ કપાઇ છે ત્યારે શા માટે આટલું દુઃખ થાય છે અને જ્યારે આપણે ઇરાદાપૂર્વક કાપીએ છીએ ત્યારે કોઇ દુઃખ થતું નથી, કેમ?

વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિગ્ગજ અભિનેતા 12 જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થનારી શૂજિત સરકારની ફિલ્મ ગુલાબો સીતાભોમાં આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.