ETV Bharat / sitara

અભિનેતા અમિત સાધે ફેક ટ્વીટર એકાઉન્ટને લઈને ચેતવણી આપી - અભિનેતા અમિત સાધે

અભિનેતા અમિત સાધે પોતાના ફેન્સને એક ફેક ટ્વીટર એકાઉન્ટને લઈને ચેતવણી આપી છે. જે સોશિયલ મીડિયા પર તેના નામથી વાતચીત કરવનો દાવો કરી રહ્યા છે. તે ‘ટીમ અમિત સાધ’ના નામથી છે. પરંતુ અભિનેતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે તે આવા કોઈ એકાઉન્ટ સાથે જોડાયેલા નથી.

અભિનેતા અમિત સાધે ફેક ટ્વીટર અકાઉન્ટને લઈને ચેતવણી આપી

author img

By

Published : Jul 26, 2020, 4:20 PM IST

મુંબઈ: અભિનેતા અમિત સાધે એક ફેક ટ્વીટર અકાઉન્ટ ને લઇને ચેતવણી આપી છે. જે સોશિયલ મીડિયા પર તેમના તરફથી વાતચીત કરી રહ્યો છે. એક ફેક એકાઉન્ટ ‘ટીમ અમિત સાધ’ના નામથી છે.

અભિનેતા અમિત સાધે સ્પષ્ટ જણાવ્યું છે કે તે આવા એક પણ અકાઉન્ટ સાથે જોડાયેલા નથી અને પોતાના એકાઉન્ટ પરથી પ્રશંસકો સાથે વાતચીત કરે છે.

  • Hey u lovely people! There has been an overpouring of love from you all & I'm truly touched. But I request u all to not make accounts like @Team_AmitSadh as it misguides people. I want to clarify it's not associated with me. I connect with my fans directly & will always! 🙏♥️

    — Amit Sadh (@TheAmitSadh) July 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિતે શનિવારના રોજ પોતાના વેરીફાઈ એકાઉન્ટ પર ટ્વીટ કર્ય઼ું હતું. મારું નિવેદન છે કે આવા ફેક ના બનાવો હું તે સ્પષ્ટ કરવા માગું છું કે આમાં જોડાયેલો નથી હું મારા પ્રશંસકો સાથે સીધો જોડાયેલો છું અને આગળ પણ આ જ કરીશ

અભિનેતા સામાન્ય રીતે ટ્વીટર પર ખૂબ જ સક્રિય હોય છે અને ચાહકોને વ્યક્તિગત રીતે જવાબ દેતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.