ETV Bharat / sitara

શું આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે બધુ ઠીક છે? - 27મો જન્મદિવસ

15 માર્ચે આલિયા ભટ્ટે તેનો 27મો જન્મદિવસ મનાવ્યો હતો. બૉલિવૂડ અભિનેત્રી આલિયાએ જન્મદિવસને ગર્લ ગેગની સાથે સેલિબ્રિટ કર્યો હતો, પરંતુ રણબીર કપૂર સેલિબ્રેશનમાં જોવા મળ્યો ન હતો.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 18, 2020, 1:20 PM IST

મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની મોટી બહેન શાહીન અને બેસ્ટ ફ્રેડ આકાંક્ષા રંજન કપૂરની સાથે 15 માર્ચના પોતાના જન્મદિવસે સ્પૉટ કરવામાં આવી હતી. પરંતુ તેમનો બૉયફેન્ડ રણબીર કપુર જોવા મળ્યો ન હતો. જેનાથી બંને વચ્ચે તણાવ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આલિયાએ સ્પેશિયલ ડેને ગર્લ ગેગ સાથે સેલિબ્રેટ કર્યો છે. બર્થ ડે કેક કટિગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝમાં તેમના ફેન્ડ અને કલિગ્સને લઈ તેમની માં સોની રાજદાન અને રણબીરની માતા નીતૂ સિંહ પણ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

આલિયાના જન્મદિવસના એક દિવસ બાદ નતાશા પૂનાવાલાએ તેમના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં રણબીર આલિયાને કિસ કરતો જોવા મળી રહ્યો છે. તો અર્જુન કપૂર મલાઈકા અરોરા પણ જોવા મળી રહ્યા છે. આ ફોટો ન્યૂયોર્કનો છે.

રણબીર અને આલિયા વચ્ચે લગ્નની પણ અફવા ઉડી હતી. આલિયા આગામી પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ટુંક સમયમાં અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથે અયાન મૂખર્જીની આગામી ફિલ્મ બ્રહ્મસ્ત્રમાં જોવા મળશે. આ સિવાય કરણ જોહરની તખ્ત, એસએસ રાજામૌલીની આરઆર અને સંજયલીલા ભંસાલીની ગંગૂબાઈ કાઠિયાવાજીમાં કામ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.