- સન્ની દેઓલ: સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં BJPનું અકાલી દળ સાથે ગઠબંધન છે. ગુરદાસપુર બેઠક પરથી આ પહેલા વિનોદ ખન્ના પણ BJPની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક BJPની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે તેથી સન્ની દેઓલ માટે આ બેઠક પરથી જીતવું વધારે મુશ્કેલ નહીં રહે.
- શત્રુધ્ન સીન્હા: ભાજપના અસંતુષ્ટ નેતા અને સાંસદ શત્રુધ્ન સિન્હા પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાં રહીને પણ તેમણે પાર્ટી વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા હતા જેને લઇને પાર્ટીએ તેમને ટીકીટ આપી ન હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા, લોકસભા 2019 માટે પણ તેઓ કોંગ્રેસ તરફથી પટના સાહીબ પરથી ચૂંટણી લડશે.
- હેમા માલિની: મથુરા લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમા માલિની મેદાને ઉતર્યા છે. હેમા માલિની વર્ષ 2004માં ભાજપમાં શામેલ થયા. હેમા માલિનીએ ગત ચૂંટણીમાં મથુરામાં જયંત ચૌધરીને 3.30 લાખથી વધારે વોટથી હરાવ્યા હતા અને 2019ના ચૂંટણીમાં ફરી પાર્ટીએ તેમને મોકો આપ્યો છે.
- જયા પ્રદા: એક્ટ્રેસ જયા પ્રદા પોતાની બીજી ઇનિંગ રાજનીતિના મેદાનમાં રમી રહ્યા છે. ત્યારે ભાજપની ટિકિટ પર ઉત્તર પ્રદેશના રામપુરથી આઝમ ખાન વિરુદ્ઘ ચૂંટણી લડી રહ્યા છે.
- ઉર્મિલા માતોંડકર: ઉર્મિલા માતોંડકરે જ્યારથી રાજનીતિમાં પગલુ મૂક્યુ ત્યારથી જ તેઓ ચર્ચામાં છે. ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને ઉત્તરી મુંબઇ સીટના ઉમેદવાર બનાવ્યા છે. ઉર્મિલા ભાજપના સાસંદ ગોપાલ શેટ્ટીની સામે જીતશે કે નહીં તેનો નિર્ણય કાલે આવશે.
- સ્મૃતિ ઇરાની: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ફરી એકવખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ યુપીની અમેઠી લોકસભા સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. સ્મૃતિ પરંતુ હાલમાં તો આવતી કાલે મતદાનનું પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે
- પ્રકાશ રાજ: હિન્દી અને સાઉથની ફિલ્મોમાં વિલનનો રોલ કરીને જાણીતા બનેલા પ્રકાશ રાજે બેંગલુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.પ્રકાશ રાજ ભાજપ વિરોધી વિચારો માટે જાણીતો છે. ઉગ્રતાથી પોતાના વિચારો રજૂ કરતા પ્રકાશ રાજે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યાં છે. આ બેઠક પરથી હાલમાં ભાજપના પી.સી. મોહન સંસદસભ્ય છે. રાજ તેમને હરાવશે તો કર્ણાટકમાં 1967 પછી પહેલી વાર કોઈ અપક્ષ સંસદસભ્ય બનશે.
- રવિ કિશન: ભાજપે સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે. અહીંયા CM યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. બીજેપી અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
- મનોજ તિવારી: નોર્થ-ઈસ્ટ દિલ્હી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ભોજપુરી એક્ટર મનોજ તિવારી મેદાને ઉતર્યા છે. મનોજ તિવારીએ યોજેલા રોડ શોમાં હરિયાણા નિવાસી જાણીતી ગાયિકા-ડાન્સર સપના ચૌધરી પણ સામેલ થઈ હતી. નોર્થ-ઈસ્ટ દિલ્હી બેઠક પર મનોજ તિવારી સામે કોંગ્રેસનાં શીલા દીક્ષિત ચૂંટણી લડવાના છે.
- રાજ બબ્બર: કોંગ્રેસે રાજ બબ્બરને મુરાદાબાદને બદલે ફતેહપુર સિકરી બેઠકના ઉમેદવાર બનાવ્યા છે. હવે મુરાદાબાદ બેઠક પરથી શાયર ઈમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, ફતેહપુર સિકરીમાં રાજ બબ્બર સામે ભાજપના રાજકુમાર ચહલ મેદાનમાં છે.
- ગૌતમ ગંભીર: ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર ગૌતમ ગંભીર ક્રિકેટની પીચ છોડીને હવે રાજકારણ રમશે. પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે તેઓ AAPની ઉમેદવાર આતિશી સામે લોકસભાની ચૂંટણી લડશે. દિલ્હીમાં લોકસભાની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોમાં ગૌતમ ગંભીર સૌથી શ્રીમંત છે. ગંભીર દિલ્હીમાંજ ઉછર્યા છે અને તેમણે ત્યાંજ અભ્યાસ કર્યો છે.
અભિનેતાથી રાજનેતા બનેલા સ્ટાર્સ, આજે હીટ કે ફ્લોપ - Congress
નવી દિલ્હી : 2019 લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીઓએ ખેલજગત અને મનોરંજન જગતના સિતારાઓને મેદાનમાં ઉતાર્યા છે. BJPએ સન્ની દેઓલ, ગૌતમ ગંભીર, હંસરાજ હંસ જેવા સ્ટારને ટિકીટ આપી છે તો કોંગ્રેસે પણ વિજેન્દ્ર સિંહ અને ઉર્મિલા માતોંડકર જેવા સ્ટાર્સને ચૂંટણી લડવા ટિકીટ આપી છે.
![અભિનેતાથી રાજનેતા બનેલા સ્ટાર્સ, આજે હીટ કે ફ્લોપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3352682-thumbnail-3x2-uuu.jpg?imwidth=3840)

અભિનેતાથી રાજનેતા બનેલા સ્ટાર્સ, કાલે હીટ કે ફ્લોપ
All celebritie candidates's results
New delhi, Loksabha2019, BJP, Congress, Results
નવી દિલ્હી : 2019 લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીઓએ ખેલજગત અને મનોરંજન જગતના સિતારાઓને મેદાનમાં ઉતાર્યા છે. BJPએ સન્ની દેઓલ, ગૌતમ ગંભીર, હંસરાજ હંસ જેવા સ્ટારને ટિકીટ આપી છે તો કોંગ્રેસે પણ વિજેન્દ્ર સિંહ અને ઉર્મિલા માતોંડકર જેવા સ્ટાર્સને ચૂંટણી લડવા ટિકીટ આપી છે.
સન્ની દેઓલ: સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં BJPનું અકાલી દળ સાથે ગઠબંધન છે. ગુરદાસપુર બેઠક પરથી આ પહેલા વિનોદ ખન્ના પણ BJPની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક BJPની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે તેથી સન્ની દેઓલ માટે આ બેઠક પરથી જીતવું વધારે મુશ્કેલ નહીં રહે.
શત્રુધ્ન સીન્હા: ભાજપના અસંતુષ્ટ નેતા અને સાંસદ શત્રુધ્ન સિન્હા પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાં રહીને પણ તેમણે પાર્ટી વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા હતા જેને લઇને પાર્ટીએ તેમને ટીકીટ આપી ન હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા, લોકસભા 2019 માટે પણ તેઓ કોંગ્રેસ તરફથી પટના સાહીબ પરથી ચૂંટણી લડશે.
હેમા માલિની: મથુરા લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમા માલિની મેદાને ઉતર્યા છે. હેમા માલિની વર્ષ 2004માં ભાજપમાં શામેલ થયા. હેમા માલિનીએ ગત ચૂંટણીમાં મથુરામાં જયંત ચૌધરીને 3.30 લાખથી વધારે વોટથી હરાવ્યા હતા અને 2019ના ચૂંટણીમાં ફરી પાર્ટીએ તેમને મોકો આપ્યો છે.
જયા પ્રદા: એક્ટ્રેસ જયા પ્રદા પોતાની બીજી ઇનિંગ રાજનીતિના મેદાનમાં રમી રહ્યા છે. ત્યારે ભાજપની ટિકિટ પર ઉત્તર પ્રદેશના રામપુરથી આઝમ ખાન વિરુદ્ઘ ચૂંટણી લડી રહ્યા છે.
ઉર્મિલા માતોંડકર :ઉર્મિલા માતોંડકરે જ્યારથી રાજનીતિમાં પગલુ મૂક્યુ ત્યારથી જ તેઓ ચર્ચામાં છે. ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને ઉત્તરી મુંબઇ સીટના ઉમેદવાર બનાવ્યા છે. ઉર્મિલા ભાજપના સાસંદ ગોપાલ શેટ્ટીની સામે જીતશે કે નહીં તેનો નિર્ણય કાલે આવશે.
સ્મૃતિ ઇરાની: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ફરી એકવખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ યુપીની અમેઠી લોકસભા સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. સ્મૃતિ પરંતુ હાલમાં તો આવતી કાલે મતદાનનું પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે
પ્રકાશ રાજ: હિન્દી અને સાઉથની ફિલ્મોમાં વિલનનો રોલ કરીને જાણીતા બનેલા પ્રકાશ રાજે બેંગલુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.પ્રકાશ રાજ ભાજપ વિરોધી વિચારો માટે જાણીતો છે. ઉગ્રતાથી પોતાના વિચારો રજૂ કરતા પ્રકાશ રાજે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યાં છે. આ બેઠક પરથી હાલમાં ભાજપના પી.સી. મોહન સંસદસભ્ય છે. રાજ તેમને હરાવશે તો કર્ણાટકમાં 1967 પછી પહેલી વાર કોઈ અપક્ષ સંસદસભ્ય બનશે.
રવિ કિશન: ભાજપે સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે. અહીંયા CM યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. બીજેપી અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
મનોજ તિવારી: નોર્થ-ઈસ્ટ દિલ્હી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ભોજપુરી એક્ટર મનોજ તિવારી મેદાને ઉતર્યા છે. મનોજ તિવારીએ યોજેલા રોડ શોમાં હરિયાણા નિવાસી જાણીતી ગાયિકા-ડાન્સર સપના ચૌધરી પણ સામેલ થઈ હતી. નોર્થ-ઈસ્ટ દિલ્હી બેઠક પર મનોજ તિવારી સામે કોંગ્રેસનાં શીલા દીક્ષિત ચૂંટણી લડવાના છે.
રાજ બબ્બર: કોંગ્રેસે રાજ બબ્બરને મુરાદાબાદને બદલે ફતેહપુર સિકરી બેઠકના ઉમેદવાર બનાવ્યા છે. હવે મુરાદાબાદ બેઠક પરથી શાયર ઈમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, ફતેહપુર સિકરીમાં રાજ બબ્બર સામે ભાજપના રાજકુમાર ચહલ મેદાનમાં છે.
ગૌતમ ગંભીર: ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર ગૌતમ ગંભીર હવે ક્રિકેટની પીચ પર રાજકારણ રમશે. પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે તેઓ AAPની ઉમેદવાર આતિશી સામે લોકસભાની ચૂંટણી લડશે. દિલ્હીમાં લોકસભાની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોમાં ગૌતમ ગંભીર સૌથી શ્રીમંત છે. ગંભીર દિલ્હીમાંજ ઉછર્યા છે અને તેમણે ત્યાંજ અભ્યાસ કર્યો છે.
Conclusion: