ETV Bharat / sitara

રામ સેતુના 45 ક્રૂ મેમ્બરો કોરોના પોઝિટિવ, શૂટ પર અનિશ્ચિત સમય માટે રોક

સુપરસ્ટાર અક્ષય કુમારનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યા પછી એક દિવસ માટે સાવચેતીના ભાગરૂપે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુમાર સિવાય તેમની આગામી ફિલ્મ રામ સેતુ પર કામ કરતા ક્રુના 45 જેટલા સભ્યોએ કોવિડ -19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે.

રામ સેતુના 45 ક્રૂ મેમ્બરો કોરોના પોઝિટિવ, શૂટ પર અનિશ્ચિત સમય માટે રોક
રામ સેતુના 45 ક્રૂ મેમ્બરો કોરોના પોઝિટિવ, શૂટ પર અનિશ્ચિત સમય માટે રોક
author img

By

Published : Apr 6, 2021, 2:15 PM IST

  • રામ સેતુનું શૂટ શરૂ થયાના 5 દિવસ પછી અક્ષયનો ટેસ્ટ કરવામાં આવ્યો
  • ક્રૂ મેમ્બર્સનો પોઝિટિવ ટેસ્ટ કર્યા બાદ તેને અલગ કરવામાં આવ્યા
  • રામ સેતુ માટે શૂટિંગ અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવ્યું

હૈદરાબાદ: અભિનેતા અક્ષય કુમારને કોવિડના પરીક્ષણના એક દિવસ બાદ સાવચેતીના ભાગરૂપે મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસ માટે પોઝિટિવ રિપોર્ટ પહેલાં પહેલાં અક્ષય તેની આગામી ફિલ્મ રામ સેતુના શૂટિંગમાં વ્યસ્ત હતો. છેલ્લા અહેવાલો અનુસાર કુમાર સિવાય ફિલ્મ પર કામ કરી રહેલા 45 જેટલા ક્રૂ મેમ્બરોએ કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે.

રામ સેતુ માટે શૂટિંગ અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવ્યું

તેના એક્શન-એડવેન્ચર ડ્રામા રામ સેતુનું શૂટ શરૂ થયાના 5 દિવસ પછી અક્ષયનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કુમાર સિવાય આ ફિલ્મ પર કામ કરી રહેલા ક્રુના 45 જેટલા સભ્યોએ કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ કરાવ્યો છે. ક્રૂ મેમ્બર્સનો પોઝિટિવ ટેસ્ટ કર્યા બાદ તેને અલગ કરવામાં આવ્યા છે. તેમાંથી 40 જુનિયર કલાકારો હતા. જ્યારે બાકીના અક્ષયની મેક-અપ ટીમ, તેમના સહાયકો હતા. રામ સેતુ માટે શૂટિંગ અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ

નિદાન પછી અક્ષય કુમારે તેમની સાથે સંપર્કમાં આવેલા બધા લોકોને પણ ટેસ્ટ કરાવવા વિનંતી કરી

નિદાન પછી કુમારે તેમની સાથે સંપર્કમાં આવેલા બધા લોકોને પણ ટેસ્ટ કરાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધાને હું નિષ્ઠાપૂર્વક વિનંતી કરીશ કે તેઓ જાતે જ ટેસ્ટ કરાવે અને કાળજી લે. ઉલ્લેખનિય છે, માધુરી દીક્ષિત દિગ્દર્શિત રિયાલિટી શો ડાન્સ દિવાના 18માં યુનિટના સભ્યોએ 30 માર્ચે કોવિડ -19 માટે ટેસ્ટ કરાવ્યા હતા. અને તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અક્ષય કુમારે સંક્રમિત હોવાની રવિવારે સવારે ટ્વિટ કરીને માહિતી આપી

બૉલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત થયા હતા. તેમણે રવિવારે સવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. બોલિવૂડમાં અનેક અભિનેતાઓ કોરોનો સંક્રમિત થયા છે. ત્યારે, બૉલિવૂડનાં ખેલાડી અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અક્ષય કુમારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેઓ તેમના ઘરે ક્વોરન્ટાઇન થયા છે અને ડૉક્ટરોના સંપર્કમાં છે.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર કિરણ કુમાર કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.