ETV Bharat / sitara

સોનુ નિગમના સપોર્ટમાં આવ્યાં અદનાન સામી, કહ્યું કઈંક આવુ...

ત્રણ વર્ષ પહેલા સોનુ નિગમે અઝાનને લઈને આપેલું નિવેદન હજી તેમનો પીછો છોડી રહ્યું નથી. કેટલાક યુઝર્સ દ્વારા તેમને ફરી ટ્રોલ કરવામાં આવ્યાં છે. એવામાં અદનાન સામી તેમના સપોર્ટમાં આવ્યાં છે.

author img

By

Published : Apr 22, 2020, 7:15 PM IST

Etv Bharat
Adnan swami

મુંબઈઃ ત્રણ વર્ષ પહેલા સોનુ નિગમે અઝાનને લઈને આપેલું નિવેદન હજી તેમનો પીછો છોડી રહ્યું નથી. કેટલાક યુઝર્સ દ્વારા તેમને ફરી ટ્રોલ કરવામાં આવ્યાં છે. એવામાં અદનાન સામી તેમના સપોર્ટમાં આવ્યાં છે.

  • As far as Sonu Nigam is concerned, forget about his singing which is incredibly beautiful; he is a true brother who has always been by my side & loved me like my own!! I know for a fact, personally, that he respects all faiths!! Kindly leave him alone... #WithYouSonuNigam pic.twitter.com/0NQb6L3f9y

    — Adnan Sami (@AdnanSamiLive) April 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હાલ દુબઈમાં રહેલા સોનુ નિગમની ધરપકડ અંગે હેટર્સે દુબઈ પોલીસનો સંપર્ક કર્યો છે. આ દરમિયાન અદનાન સામીએ સોનુ નિગમને સમર્થન આપ્યું છે. ટ્વિટર પર અદનાન સામીએ સોનુ નિગમ સાથે બે સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તેમની બોન્ડિંગ સ્પષ્ટ જોઇ શકાય છે. સોનુને સમર્થન આપતા અદનાન સામીએ લખ્યું છે, "જ્યાં સુધી સોનુ નિગમની વાત છે ત્યાં સુધી તેમની ગાયકી ભૂલી જાઓ જે અતિ સુંદર છે, તે મારો સાચો ભાઈ છે. જેમણે હંમેશાં મને ટેકો આપ્યો છે અને મને પ્રેમ આપ્યો છે. એક વાત હું અંગત રીતે કહેવા માંગુ છું કે સોનુ નિગમ બધા ધર્મોનો આદર કરે છે. કૃપા કરીને તેમને એકલા છોડી દો."

સોનૂ નિગમને ટેકો આપવા માટે અદનાન સામીનe સોશિયલ મીડિયા પર બહોળા વખાણ થઈ રહ્યા છે. ઘણા ચાહકો એમ પણ કહે છે કે આખું ભારત સોનુ નિગમની સાથે છે. તમને જણાવી દઈએ કે, લોકડાઉનને કારણે સોનુ નિગમ દુબઇમાં ફસાયા છે. જોકો તેઓ ત્યાંથી વર્ચુઅલ કોન્સર્ટ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.