મુંબઈઃ અભિનેત્રીએ અદા શર્માએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લ્યૂ ડ્રેસમાં ખુબ જ સુદંર લાગી રહી છે. અદા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે. ફોટો કેપ્શનમાં અદાએ લખ્યું કે, 'પોતાના મન્ડે બ્લુઝને આ ફૈંસી બ્લુ મોપથી ભગાડીએ, ચલો બધા લોકો પોતુ કરો.' સોશિયલ મીડિયામાં અદા શર્માની આ તસવીરને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
લોકડાઉનમાં અદા શર્મા ઘરમાં સાફ સફાઈ કરી ક્વોરેન્ટાઈનનો સમય પસાર કરી રહી છે. તેમજ અગાઉ તેણીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમા્ં તે સાફ સફાઈ કરતી જોવા મળી રહી હતી અને તે દરમિયાન પાછળ ગીતો વાગી રહ્યાં હતાં.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">