ETV Bharat / sitara

સાડીના વિવિધ પ્રયોગ કરવાનો યોગ્ય સમય

શું નેટફ્લિક્સ પર સર્ફીંગ કરીને, શું તમે ઘરમાં રસોઇ કરીને અને ઘરની સફાઇ કરીને કંટાળી ગયા છો? તો તમારા કબાટમાંથી એક જૂની સાડી શોધો, અરીસો લો અને અવનવા સાડી ડ્રેપ્સના પ્રયોગ કરતા રહો. તે મનોરંજનનો એક ઉત્તમ સ્ત્રો છે.

Etv Bharat, Gujarati News, A great time to experiment with the sari
A great time to experiment with the sari
author img

By

Published : Apr 16, 2020, 10:10 AM IST

મુંબઇઃ શું તમે નેટફ્લિક્સ પર સર્ફીંગ કરીને, ઘરમાં રસોઇ કરીને, ઘરની સફાઇ કરીને કંટાળી ગયા છો? તો તમારા અંદરના ફેશન ડિઝાઇનરને બહાર લાવવા તૈયાર થઇ જાઓ. તમારો કબાટ ખોલો, એક જૂની સાડી લો અને અરીસો.... બસ, હવે સાડી પહેરવાની અલગ અલગ રીતના પ્રયોગ કરતા રહો. આ તમને ભરપુર મનોરંજન પુરૂં પાડશે.

Etv Bharat, Gujarati News, A great time to experiment with the sari
A great time to experiment with the sari

આ લૉકડાઉનના સમયમાં અલગ-અલગ પ્રસંગ અને તહેવાર માટે વિવિધ સાડી ડ્રેપ્સ બનાવો.

સાડી એક્સપર્ટ જુલાહા સારીઝે જણાવ્યું કે, સાડીએ ભારતીય ફેશનનો એક અવિભાજ્ય અંગ છે. તમારી પસંદની સાડીને બિનપરંપરાગત રીતે પહેરીને અથવા જૂની સ્ટાઇલમાંથી તેને થોડો ટ્વિસ્ટ આપીને તમારી કોઇ નવી સ્ટાઇલ વિકસાવો.

રફલ ઇટ અપઃ જૂની સાડીના લેયરનું એક ટ્વિસ્ટ તમને એક નવો જ લુક આપશે. આ રફલ તમારી ડેટને વધુ રોમેન્ટિક ટચ આપવામાં મદદ કરશે.

બેલ્ટ ઇટ ઇનઃ તમારી કમર પર તમારી પસંદનો કોઇ બેલ્ટ પહેરો. આ ફક્ત તમારા સિલ્યુલેટ જ નહીં, પરંતુ પરંપરાગત વણાટને પણ આધુનિક બનાવશે. જ્યારે તમે છોકરીઓની ગેંગ અથવા ઔપચારિક પ્રસંગોમાં જાઓ ત્યારે તેને પહેરો, તે તમને એક અલગ જ લુક આપશે.

બેઝિક્સથી દૂર રહોઃ એ દિવસો ગયા જ્યારે સાડીઓ સાથે સાદા બ્લાઉઝની ફેશન હતી. તેમાં કંઇક અલગ કરવા માટે સફેદ શર્ટ અથવા બ્રેસ સાથે છ યાર્ડ્સ બનાવો અને તેને બ્લેઝર પર જોડી દો.

ડીચ ધ હિલ્સઃ આપણે બધા જાણીએ છીએ કે, હીલ્સ આપણને કેટલી પીડા આપે છે, તેથી કંઇક અલગ અને લુઝ લુક માટે સ્નીકર્સની સાથે સાડી પહેરો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.