વોશિંગ્ટન: 'થોર: રેગ્નારોક' અને 'જોજો રેબિટ' જેવી ફિલ્મો માટે નામના મેળવી ચૂકેલા ન્યૂઝિલેન્ડ સ્થિત ફિલ્મ નિર્માતા ટાઇકા વાઇટીટી હવે 'સ્ટાર વોર્સ'ની આગામી ફિલ્મ માટે નિર્દેશન કરશે. આ પ્રોજેક્ટમાં '1917'ની સ્ક્રીન રાઇટર ક્રિસ્ટી વિલ્સન પણ તેમની સાથે જોડાશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સ્પેસ-ઓપેરા ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ 'સ્ટાર વોર્સ: ધ રાઇઝ ઓફ સ્કાયવૉકર'નો ડિજિટલ ડેબ્યૂ 4 મેના રોજ 'સ્ટાર વોર્સ ડે' નિમિત્તે ડિઝની પ્લસ પર દર્શાવવામાં આવ્યો હતો. જે ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી
-
Incoming news from a galaxy far, far away….
— Star Wars (@starwars) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Academy Award winner @TaikaWaititi to direct and co-write a new Star Wars feature film for theatrical release; Academy Award nominee Krysty Wilson-Cairns (@WeWriteAtDawn) to co-write screenplay with Waititi: https://t.co/o3Exz8ndy9 pic.twitter.com/Yrt0LQbi7B
">Incoming news from a galaxy far, far away….
— Star Wars (@starwars) May 4, 2020
Academy Award winner @TaikaWaititi to direct and co-write a new Star Wars feature film for theatrical release; Academy Award nominee Krysty Wilson-Cairns (@WeWriteAtDawn) to co-write screenplay with Waititi: https://t.co/o3Exz8ndy9 pic.twitter.com/Yrt0LQbi7BIncoming news from a galaxy far, far away….
— Star Wars (@starwars) May 4, 2020
Academy Award winner @TaikaWaititi to direct and co-write a new Star Wars feature film for theatrical release; Academy Award nominee Krysty Wilson-Cairns (@WeWriteAtDawn) to co-write screenplay with Waititi: https://t.co/o3Exz8ndy9 pic.twitter.com/Yrt0LQbi7B
આ ફિલ્મમાં ઓસ્કાર ઇસાક, માર્ક હેમિલ, કેરી ફિશર, જ્હોન બોયેગા, એડમ ડ્રાઈવર, ડેઇઝી રિડલી અને અન્ય કલાકારો હતા. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાંથી 1 મિલિયનની કમાણી કરી હતી.