ETV Bharat / sitara

સુશાંતના લગ્ન 2021માં થવાના હતા, તેમના પિતાએ કર્યો ખુલાસો - સુશાંતના લગ્ન 2021માં થવાના હતા

સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહે મીડિયા ઇન્ટરવ્યૂમાં તેમના પુત્રના લગ્ન વિશે વાત કરતા ખુલાસો કર્યો કે, સુશાંત આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો, જોકે તે યુવતી રિયા ચક્રવર્તી હોત કે પછી કોઈ અન્ય એ તેમણે જણાવ્યું નથી.

સુશાંતના લગ્ન 2021માં થવાના હતા, તેમના પિતાએ કર્યો ખુલાસો

author img

By

Published : Jun 26, 2020, 3:24 PM IST

પટના: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહે તેમના પુત્રના લગ્ન વિશે વાત કરી અને ખુલાસો કર્યો કે, તે સુશાંત 2021માં ઘર વસાવવાનો હતો. સુશાંતે 34 વર્ષની વયે આત્મહત્યા કરી હતી. તે હતાશા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો.

સુશાંતના પિતાએ એક ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સુશાંત પોતાની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરતો હતો, પરંતુ જેમ જેમ તે મોટો થયો તેમ તેમ તે પોતાનામાં પોતાનુ દુઃખ છુપાવવા લાગ્યો.

તેણે કહ્યું, 'પહેલા તો તે બોલતો હતો, પણ છેલ્લે શું થયું તે તેમણે જણાવ્યુ નહી.

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અભિનેત્રી અંકિતા લોખંડે વિશે, સુશાંતે તેમના પિતાએ કહ્યું કે, તે મુંબઇ અને પટનામાં બધાને મળવા માટે આવી હતી. સુશાંત અને અંકિતાની મુલાકાત હિટ ટીવી સીરિયલ 'પ્રવિત્ર રિશ્તા' ના સેટ પર થઈ હતી અને બંને લગભગ 6 વર્ષથી રિલેશનશિપમાં હતા.

તેમના પિતાએ જણાવ્યુ કે, સુશાંતની જિંદગીમાં તેઓ એક જ છોકરી વિશે જાણતા હતા, તે અંકિતા હતી તેમને રિયા ચક્રવર્તી વિશે કોઈ ખ્યાલ નહોતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સુશાંતે કહ્યું હતું કે તે કૃતિ સનોનને મળ્યો હતો. સુશાંતાના અવસાન બાદ અભિનેત્રીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા સુશાંત પર ખૂબ પ્રશંસા કરી હતી.

સુશાંતના પિતાએ ખુલાસો કર્યો હતો કે, સુશાંતે તેમને લગ્ન કરવા વિશે વાત કરી હતી, તેણે કહ્યું હતું કે, કોરોનામાં નહીં પણ તેમના પછી એક ફિલ્મ આવી રહી છે, આ મારી તેમની સાથેની છેલ્લી વાત હતી.

જોકે કે. કે. સુશાંત જે છોકરી સાથે લગ્ન કરવાનો હતો તેની ઓળખ તેમના પિતાએ જાહેર કરી નહીં, સુશાંતે પિતાને કહ્યું હતુ કે, તમને પસંદ પડે તેમની સાથે હુ મેરેજ કરીશ કેમ કે, તેમની સાથે તમારે આખી જીદંગી વીતાવવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.