ETV Bharat / sitara

રેસ્ટોરેન્ટ પહોંચ્યું વિક્કીનું હાઉ ઈઝ ધ જોશ? એક્ટરે શેર કર્યો ફોટો

author img

By

Published : Oct 19, 2019, 11:05 AM IST

મુંબઇઃ વિક્કી કૌશલની ફિલ્મ " ઉરી: ધ સર્જિકલ સટ્રાઇક " નો ફેમસ ડાયલોંગ 'હાઉ ઇઝ ધ જોસ' એ હવે તમારા મેનુ પર પણ નામ દાખલ કરી દીધુ છે. ઉત્સાહીત થઇને વિક્કીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રેસ્ટોરેન્ટના મેનુ કાર્ડના ફોટો મુકી, જેમાં " હાઉ ઇઝ ધ જોસ" ને હાઈલાઇટ કરવામાં આવ્યુ છે.

રેસ્ટોરેન્ટ પહોંચેલા વિક્કીનો હાઉ ઈસ ધ જોશ? એક્ટરે શેર કરીં તસ્વીર

બોલીવુડ અભીનેતા વિક્કી કૌશલ ની ફીલ્મ ' ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક" નો ફેમસ ડાયલોંગ' હાઉ ઇઝ ધ જોસ" હવે ડીસ બની ગઇ છે. તે વાતની જાણકારી અભિનેતા એ સોશયલ મિડીયામાં આપી હતી.

બોલીવુડ અભીનેતા વિક્કી કૌશલ ની ફીલ્મ ' ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક" નો ફેમસ ડાયલોંગ' હાઉ ઇઝ ધ જોસ" હવે ડીસ બની ગઇ છે. તે વાતની જાણકારી અભિનેતા એ સોશયલ મિડીયામાં આપી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/hows-the-josh-its-a-dish-says-vicky-kaushal/na20191018231523579



रेस्तरां पहुंचा विक्की का 'हाउ इज़ द जोश?', एक्टर ने शेयर की तस्वीर


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.