ETV Bharat / science-and-technology

માર્ક ઝુકરબર્ગે ગ્રાહક અને બિઝનેસ માટે Whatsappનું નવું અપડેટ કર્યુ શેર

Meta CEO માર્ક ઝુકરબર્ગે એક અપડેટ શેર કર્યું (whatsapp new feature) છે. કંપની લોકોને WhatsApp પર બિઝનેસમાંથી (whatsapp business accounts) કંઈક શોધવા, મેસેજ કરવા અને ખરીદવામાં મદદ કરવા માટે શું બનાવી રહી છે, તેના પર એક અપડેટ શેર કરી છે.

Etv Bharatગ્રાહક અને બિઝનેસ માટે Whatsappનું નવું ફીચર અપડેટ

author img

By

Published : Nov 18, 2022, 3:10 PM IST

સાન ફ્રાન્સિસ્કો: મેટા માલિકીવાળી WhatsAppએ ગુરુવારે યુઝર્સ માટે સારા એન્ડ ટુ એન્ડ કોમર્સ અનુભવ માટે નવી સુવિધાઓની જાહેરાત (whatsapp new feature) કરી છે. આનાથી તેમને તેમની મનપસંદ બ્રાન્ડ્સ સાથે જોડવામાં તેમજ પ્લેટફોર્મ પર નવી વસ્તુઓ શોધવામાં મદદ મળશે. બ્રાઝિલમાં પ્રથમવાર વોટ્સએપ બિઝનેસ સમિટમાં મેટાના CEO માર્ક ઝકરબર્ગે વાત કરી કે, કંપની લોકોને WhatsApp પર બિઝનેસમાંથી (whatsapp business accounts) કંઈક શોધવા, મેસેજ કરવા અને ખરીદવામાં મદદ કરવા માટે શું બનાવી રહી છે. તેના પર એક અપડેટ શેર કરી છે.

વ્હોટ્સેપ ન્યૂ ફિચર: મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, લોકો WhatsApp પર કેટેગરીની સૂચિ બ્રાઉઝ કરીને અથવા નામ લખીને બ્રાન્ડ અથવા નાના વ્યવસાયને શોધી શકે છે. આ લોકોને વેબસાઇટ્સ પરથી ફોન નંબર સર્ચ કરવાથી બચાવશે. સરળતાથી કોઈ વ્યવસાય સાથે ચેટ શરૂ કરી શકો છો. આ ઉપરાંત જો તમે તેમની પાસેથી કંઈક ખરીદી કરવા માંગતા હો, તો તમે તે ચેટમાં પણ કરી શકો છો. માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, કેટલાક ભાગીદારો અમારી સાથે સક્રિયપણે ચૂકવણીનું પરીક્ષણ કરી રહ્યા છે. જેથી અમે બ્રાઝિલમાં વધુ લોકો અને વ્યવસાયો સુધી આ ક્ષમતા લાવી શકીએ. શરૂઆત કરવા માટે કંપની બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને યુકેમાં વ્યવસાયો શોધવાની ક્ષમતા લાવી રહી છે. બ્રાઝિલમાં લોકોને નાના વ્યવસાયો શોધવામાં પણ મદદ કરશે.

વ્હોટસેપ બિઝનેસ: Meta CEOએ કહ્યું – જો તમે બ્રાઝિલમાં કોઈ વ્યવસાય ચલાવો છો, તો તેનો અર્થ એ છે કે, લોકો તમને શોધી શકશે, તમારો સંપર્ક કરી શકશે અને WhatsApp ચેટમાં તમારી પાસેથી ખરીદી કરી શકશે. અમે આવનારા મહિનાઓમાં આ અનુભવને વધુ વિસ્તૃત કરવા માટે આતુર છીએ અને તેને લાવવા માટે કામ કરી રહ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલમાં જ વોટ્સએપ સાથે જોડાયેલા કેટલાક બિઝનેસ લોકોને બેંક એકાઉન્ટ ખોલવામાં, મેટ્રો ટિકિટ ખરીદવા અને કરિયાણાનો ઓર્ડર આપવામાં મદદ કરી રહ્યા છે.

ન્યૂ ફિચર રિલીઝ: કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, તે ઈચ્છે છે કે લોકો તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ચેટ કરીને સુરક્ષિત ચુકવણી કરી શકે. અમે તાજેતરમાં ભારતમાં આ અનુભવ લોન્ચ કર્યો છે અને હવે અમે કેટલાક પેમેન્ટ પાર્ટનર્સ સાથે બ્રાઝિલમાં તેનું પરીક્ષણ કરવા માટે ઉત્સાહિત છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.