ETV Bharat / science-and-technology

Samsung Galaxy Tab A8: ગેલેક્સી ટેબ A8 લોન્ચ ભારતમાં થયું લોન્ચ, જાણો તેના કમાલના ફિચર અને કિંમત વિશે - Multi-Active Window

સેમસંગે ભારતમાં વિસ્તૃત 10.5-ઇંચની સ્ક્રીન, સ્લિમ બેઝલ અને 16:10 કોમન એસ્પેક્ટ રેશિયો સાથે ગેલેક્સી ટેબ A8 લોન્ચ (Samsung Galaxy Tab A8) કરી દીધો છે. જેની કિંમત આશરે રૂ.7,999થી (Samsung Galaxy Tab A8 Price) શરૂ થાય છે. Galaxy Tab A8 17 જાન્યુઆરીથી ત્રણ રંગો ગ્રે, સિલ્વર અને પિંક ગોલ્ડમાં (Tab A8 Features) ઉપલબ્ધ થશે.

Samsung Galaxy Tab A8: ગેલેક્સી ટેબ A8 લોન્ચ ભારતમાં થયું લોન્ચ, જાણો તેના કમાલના ફિચર અને કિંમત વિશે

author img

By

Published : Jan 13, 2022, 6:10 PM IST

નવી દિલ્હી: સેમસંગે ભારતમાં વિસ્તૃત 10.5-ઇંચની સ્ક્રીન, સ્લિમ બેઝલ અને 16:10 કોમન એસ્પેક્ટ રેશિયો સાથે ગેલેક્સી ટેબ A8 (Samsung Galaxy Tab A8) લોન્ચ કરી દીધો છે. જેની કિંમત આશરે રૂ. 17,999થી શરૂ થાય છે. Galaxy Tab A8 17 જાન્યુઆરીથી ત્રણ રંગો ગ્રે, સિલ્વર અને પિંક ગોલ્ડમાં (Tab A8 Features) ઉપલબ્ધ થશે.

જાણો Galaxy Tab A8 WiFiની શું કિંમત છે?

Galaxy Tab A8 WiFi 3GB + 32GB વેરિઅન્ટની કિંમત આશરે રૂપિયા 17,999 હશે અને 4 જીબી + 64 જીબી વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા (Samsung Galaxy Tab A8 Price) હશે. આ ઉપરાંત Galaxy Tab A8ના LTE વેરિઅન્ટ, જેમાં 3GB RAM અને 32GB મેમરી હશે, જેની કિંમત 21,999 રૂપિયા છે, ત્યારે તેના 4 જીબી + 64 જીબી મોડલ માટે ગ્રાહકોને 23,999 રૂપિયા ખર્ચવા પડશે.

જાણો Tab A8 માટે બેંક કંઇ સવલતો આપે છે?

કંપનીના જણાવ્યા અનુસાર, ગ્રાહકો ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર રૂ. 2,000નું કેશબેક અને માત્ર રૂપિયા 999થી 4,499નું બુક કવર મેળવી શકે તે પ્રકારની સુવિધા કરાય છે.

જાણો ટેબની ફિચર વિશે

સેમસંગ ઇન્ડિયાના ન્યૂ કંમ્પ્યુટિંગ બિઝનેસના જનરલ મેનેજર સંદીપ પોસવાલએ જણાવ્યું હતું કે, “ગેલેક્સી ટેબ A8 એ એક વિશાળ પેકેજ છે, જે અમારા ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં મોટા ડિસ્પ્લે, લાંબા સમય સુધી ચાલતી બેટરી અને ડોલ્બી ક્વાડ સ્પીકર્સ છે. આ સાથે આ તમારું કામ પૂર્ણ કરવા માટે યોગ્ય ઉપકરણ છે. ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત, Galaxy Tab A8 7040mAh (Powered by Octa-core processor, Galaxy Tab A8) બેટરી છે. ઉપરાંત, 15W સુધીના ઝડપી ચાર્જિંગ સાથે Galaxy Tab A8 ખાતરી આપે છે કે, વપરાશકર્તાઓ કોઈપણ વિક્ષેપ વિના કલાકો સરળતાથી તેના પર કામ કરશે. Galaxy Tab A8એ 8મેગાપિક્સલનો રીઅર કેમેરા અને 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સહિત સ્ક્રીન રેકોર્ડર સુવિધા છે.

જાણો કિપનીએ શું દાવો કર્યો છો?

મલ્ટિટાસ્કિંગ માટે, વપરાશકર્તાઓ તેમની સ્ક્રીનને વિભાજિત કરી શકે છે અને બાજુ-બાજુમાં બે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે અને મલ્ટિ-એક્ટિવ વિંડોઝનો (brand-new Screen Recorder feature) પણ ઉપયોગ કરી શકે છે. આ સાથે કંપનીએ જણાવ્યું હતું કે, તમે મલ્ટી-એક્ટિવ વિંડો (Multi-Active Window) સાથે પોપ-અપ વિંડો (add a pop-up window) પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચો:

Moto Edge X30: બેસબરીથી જોનારાઓની રાહનો અંત, Moto Edge X30નું ભારતમાં જલ્દ આગમન

BP through smartphone camera: અમેરિકી કંપનીનો દાવો, ઘરે બેઠા ચહેરાના માધ્યમથી BP માપી શકશો: જાણો કંઇ રીતે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.