ETV Bharat / science-and-technology

લિનોવો સ્નેપડ્રેગન 870 સંચાલિત એન્ડ્રોઇડ ટેબ્લેટ પર કામ કરે છે - huwei

ટેબ પી 11 પ્રો પછી, લિનોવો હવે આ પ્રકારનાં એક બીજા હાઇ-એન્ડ એન્ડ્રોઇડ ટેબલેટ પર કામ કરી રહ્યું છે. ટેબલેટને ક્વાલકોમ સ્નેપડ્રેગ 870 એસઓસી દ્વારા સંચિલત કરાશે. આ ચિપસેટને 8જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેઝ સાથે જોડવામા આવશે. આ ટેબલેટ એન્ડ્રોઇડ 11 પર આધારિત ZUI 12.5 પર ચાલશે.

લિનોવો સ્નેપડ્રેગન 870 સંચાલિત એન્ડ્રોઇડ ટેબ્લેટ પર કામ કરે છે

author img

By

Published : Mar 23, 2021, 2:01 PM IST

  • લિનોવો ટેબલેટનાં સેટિંગ પેજ સ્ક્રીનશોટને પોસ્ટ કર્યો
  • ટેબલેટ એન્ડ્રોઇડ 11 પર આધારિત ઝેડયુઆઇ 12.5 પર ચાલશે
  • હુઆવે મલ્ટી-સ્ક્રીન સહયોગ અને શાઓમી ડિવાઇઝ કંટ્રોલ સમાન છે.

બીજિંગઃ લિનોવોએ સિંગલ ફ્લેગશિપ એન્ડ્રોઇડ ટેબલેટ લિનોવો ટેબ પી 11 પ્રો લોન્ચ કર્યું છે અને હવે કંપનીનાં કહેવા પ્રમાણે આવા જ એક બીજા હાઇ-એન્ડ એન્ડ્રોઇડ ટેબલેટ પર કામ કરી રહ્યા છે.

ગિજ્મોચાઇનાની રિપોર્ટ અનુસાર, લિનોવો નોટબુક ઉત્પાદન વ્યવસ્થાપક લિન લિને આગામી લિનોવો ટેબલેટનાં સેટિંગ પેજ સ્ક્રીનશોટને પોસ્ટ કર્યો હતો. આ ફોટોમા ઉત્પાદનની કેટલીક મુખ્ય વસ્તુઓનો ખુલાસો પણ થયો હતો.

પોસ્ટ કરવામાં આવેલી ફોટો અનુસાર, ટેબલેટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 એસઓસી દ્વારા સંચાલિત થશે. આ ચિપસેટને 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેઝ સાથે જોડવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ટેબલેટ એન્ડ્રોઇડ 11 પર આધારિત ઝેડયુઆઇ 12.5 પર ચાલશે. આમાં લિનોવો 1 માટે સપોર્ટ પણ કરાશે, જે હુઆવે મલ્ટી-સ્ક્રીન સહયોગ અને શાઓમી ડિવાઇઝ કંટ્રોલ સમાન છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સના સંતાનોને 100 ટેબલેટ ભેટ અપાયા

તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી નવા સાઇબરમીડિયા રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહામારી વચ્ચે ઘરેથી કામ, ઓનલાઇન શિક્ષણનાં કારણથી વધેલી માગનાં કારણે ભારતના ટેબલેટ બજારમાં 2020માં 6 ટકાનો વધારો થયો છે. જેમાં લિનોવો કંપની 39 ટકાની ભાગેદારી સાથે બજારમાં અગ્રણી રહી છે.

લિનોવોએ સેમસંગને પાછળ પાડીને ઉચ્ચ સ્થાને કબ્જો કર્યો છે. સીએમઆરનું ટેબલેટ પીસી માર્કેટ રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે લિનોવોએ પોતાના વ્યવસાયમાં સારો વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પનો ખુલાસોઃ કોવિડ-19થી બચવા રોજ ખાઈ છે હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.