ETV Bharat / science-and-technology

પાકિસ્તાની ધ્વજ વોટ્સએપ ડીપી પર લગાડનારને પોલીસ પાઠ ભણાવશે - ક્લબહાઉસમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરનારને પોલીસ પાઠ ભણાવશે

કર્નાટક બેંગલુરુના સેમ્પીગેહલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 14 ઓગસ્ટના રોજ બનાવેલા ક્લબહાઉસ જૂથના વપરાશકર્તાઓએ પાકિસ્તાની ધ્વજને તેમના ડીપી તરીકે મૂક્યો, પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડ્યું અને કથિત રીતે વાંધાજનક સૂત્રો પોકાર્યા હતા. Techies shouted proPakistan slogans as a Challenge, pakistan flag in dp

Sedition Case: Techies shouted pro-Pakistan slogans as a Challenge

author img

By

Published : Aug 23, 2022, 11:04 PM IST

બેંગલુરુ: પોલીસે 2 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે, જેમણે 14મી ઓગસ્ટે ક્લબહાઉસમાં કથિત રીતે પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. અટકાયત થયેલ બંને આરોપીઓ ટેકીસ છે અને તેઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, અમે એક પડકાર તરીકે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર (Techies shouted proPakistan slogans as a Challenge) કર્યા હતા, જે ક્લબ હાઉસ જૂથના સભ્યો દ્વારા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ફરી ઈમરાન ખાનની મૂશ્કેલીમાં થયો વધારો, આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ

બેંગલુરુના સેમ્પીગેહલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 14 ઓગસ્ટના રોજ બનાવેલા ક્લબહાઉસ જૂથના વપરાશકર્તાઓએ પાકિસ્તાની ધ્વજને તેમના ડીપી (pakistan flag in dp) તરીકે મૂક્યો, પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડ્યું અને કથિત રીતે વાંધાજનક સૂત્રો પોકાર્યા હતા.

આ પણ વાંચોઃ ક્લબહાઉસમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થતા પોલીસે કેસ નોંધ્યો

પોલીસે તકનીકી સૌરભ અને રાહુલને કસ્ટડીમાં લીધા અને તેમની પૂછપરછ કરી. 'ભૂલ ત્યારે થાઈ જ્યારે અમે dp તરીકે પાકિસ્તાનનો ધ્વજ લગાવવાની ચેલેન્જ સ્વીકારી, ગ્રુપના સભ્યોએ આ ચેલેન્જ આપી' આરોપીએ પૂછપરછમાં કહ્યું હતુ.

આરોપીઓ માટે છટકું ગોઠવ્યું: પૂછપરછ બાદ સૌરભ અને રાહુલને છોડી મુકવામાં આવ્યા છે. પોલીસે બાકીના આરોપીઓ માટે છટકું ગોઠવ્યું છે. જો બાકીના આરોપીઓ મળી આવશે, તો તેમાંથી બેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ 17 ઓગસ્ટે સુઓમોટો કેસ (pakistan flag in dp case suomoto) નોંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.