નવી દિલ્હી: સેમસંગ આ મહિનાના અંતમાં Galaxy F54 નામનો પ્રીમિયમ Galaxy F શ્રેણીનો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સાઉથ કોરિયન કંપનીનો આ સ્માર્ટફોન ફ્લેગશિપ કેમેરા ફીચર્સથી સજ્જ હશે અને સૌથી પ્રીમિયમ ગેલેક્સી એફ સિરીઝના સ્માર્ટફોનમાં સામેલ થશે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ ગુરુવારે IANS ને જણાવ્યું કે, Samsung Galaxy F54 સુપર-સ્ટેડી OIS તેમજ ફોટોગ્રાફીના શોખીનો માટે નવી એસ્ટ્રોલેપ્સ ફીચર સાથે આવશે.
-
Galaxy M14 5G goes official in India with 5nm chip and 6,000mAh battery: https://t.co/ViG68w6wu1
— SamMobile - Samsung news! (@SamMobiles) April 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Galaxy M14 5G goes official in India with 5nm chip and 6,000mAh battery: https://t.co/ViG68w6wu1
— SamMobile - Samsung news! (@SamMobiles) April 17, 2023Galaxy M14 5G goes official in India with 5nm chip and 6,000mAh battery: https://t.co/ViG68w6wu1
— SamMobile - Samsung news! (@SamMobiles) April 17, 2023
સેમસંગે યુવા ભારતીય ગ્રાહકો માટે: Samsung Galaxy F54 ને સેમસંગની ફ્લેગશિપ નાઇટગ્રાફી સુવિધા મળવાની અપેક્ષા છે, જેથી ગ્રાહકો ઓછા પ્રકાશમાં પણ ઉત્તમ પિક્ચર લઈ શકશે. Galaxy F54 ઉપકરણને સેમસંગના પ્રીમિયમ 5G સ્માર્ટફોનના પોર્ટફોલિયોમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, Galaxy F54 સુપર એમોલેડ પ્લસ ડિસ્પ્લે અને એન્ડ્રોઇડ 13 ઓએસ આઉટ-ઓફ-ધ-બોક્સ સાથે આવે તેવી શક્યતા છે. સેમસંગે યુવા ભારતીય ગ્રાહકોને ટાર્ગેટ કરવા માટે 2020 માં સ્માર્ટફોનની Galaxy F શ્રેણી લોન્ચ કરી હતી. F સિરીઝના સ્માર્ટફોન Flipkart, Samsung.com અને પસંદગીની રિટેલ ચેનલો પર વેચાય છે.
-
Buy this Samsung galaxy M14 mobile phone. It's have fanatics features and low prices #GalaxyM14isHERE pic.twitter.com/AdLk5TI2ws
— Rajvi Solanki (@rajvi_solanki9) April 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Buy this Samsung galaxy M14 mobile phone. It's have fanatics features and low prices #GalaxyM14isHERE pic.twitter.com/AdLk5TI2ws
— Rajvi Solanki (@rajvi_solanki9) April 17, 2023Buy this Samsung galaxy M14 mobile phone. It's have fanatics features and low prices #GalaxyM14isHERE pic.twitter.com/AdLk5TI2ws
— Rajvi Solanki (@rajvi_solanki9) April 17, 2023
સુપર ફાસ્ટ 5G કનેક્ટિવિટી માટે 13 બેન્ડને સપોર્ટ કરે છે: કંપનીએ માર્ચમાં ભારતમાં સેમસંગ ગેલેક્સી F54 5Gને 6000mAh બેટરી સાથે રૂપિયા 12,990ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યો હતો. Galaxy F14 5G સુપર ફાસ્ટ 5G કનેક્ટિવિટી માટે 13 બેન્ડને સપોર્ટ કરે છે. તેમાં 6.6-ઇંચની ફુલ HD+ 90Hz ડિસ્પ્લે છે જે ગ્રાહકોને જોવાનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. ગોરિલ્લા ગ્લાસ 5 નો ઉપયોગ ડિસ્પ્લેને સુરક્ષિત કરવા માટે થાય છે.
આ પણ વાંચો:
6G Technology: પીએમ મોદીએ આ વર્લ્ડ ક્લાસ કંપનીને 6જી ટેક્નોલોજી પર સંશોધન શરૂ કરવા કહ્યું
Facebook News : મેટાએ ઓટોમેટિક ફ્રેન્ડ રિક્વેસ્ટ જવા બદલ માફી માંગી, આના કારણે સમસ્યા આવી