ETV Bharat / science-and-technology

ગૂગલ આવતા વર્ષે વિન્ડોઝ 7, 8.1 માટે સપોર્ટ બંધ કરશે - Google to end support for Windows 7

ગુગલે જાહેરાત કરી છે કે, તે નવા ક્રોમ વર્ઝન સાથે આવતા વર્ષની શરૂઆતમાં Windows 7 અને Windows 8.1 માટે સપોર્ટ સમાપ્ત (Google to end support for Windows 7) કરશે. ગુગલ તારીખ 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ સત્તાવાર રીતે Windows 7 અને Windows 8.1 માટે સપોર્ટ બંધ કરશે, જ્યારે Chrome 110 રિલીઝ (Google Chrome) થવાની ધારણા છે, કંપનીએ સપોર્ટ પેજમાં જણાવ્યું હતું.

Etv Bharatગૂગલ આવતા વર્ષે વિન્ડોઝ 7, 8.1 માટે સપોર્ટ બંધ કરશે

author img

By

Published : Oct 25, 2022, 2:06 PM IST

સાન ફ્રાન્સિસ્કો: ગૂગલે જાહેરાત કરી છે કે, તે નવા ક્રોમ વર્ઝન સાથે આવતા વર્ષની શરૂઆતમાં Windows 7 અને Windows 8.1 માટે (Google to end support for Windows 7) સપોર્ટ સમાપ્ત કરશે. ગુગલ 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ સત્તાવાર રીતે Windows 7 અને Windows 8.1 માટે સપોર્ટ બંધ કરશે, જ્યારે Chrome 110 રિલીઝ (Google Chrome) થવાની ધારણા છે, કંપનીએ એક સપોર્ટ પેજમાં જણાવ્યું હતું.

ગૂગલ આવતા વર્ષે વિન્ડોઝ 7, 8.1 માટે સપોર્ટ બંધ કરશે

અપગ્રેડ કરવાની સલાહ: ભાવિ ક્રોમ રીલીઝ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે યઝર્સોએ ખાતરી કરવાની જરૂર છે કે, તેમનું ડિવાઈઝ Windows 10 અથવા પછીનું વર્ઝન ચલાવી રહ્યું છે. આ ઑપરેટિંગ સિસ્ટમના યુઝર્સો માટે કોઈ નવા અપડેટ્સ હશે નહીં, પરંતુ Chrome ના જૂના સંસ્કરણો હજી પણ કાર્ય કરશે. જો કોઈ વ્યક્તિ હજુ પણ વિન્ડોઝ 7 અથવા વિન્ડોઝ 8.1 નો ઉપયોગ કરી રહી છે, તો તેને સલાહ આપવામાં આવે છે કે જો તેઓ Chrome ના સુરક્ષા અપડેટ્સ અને નવા ફીચર્સ મેળવવાનું ચાલુ રાખવા માંગતા હોય તો તેને Windows ના સપોર્ટેડ વર્ઝન પર અપગ્રેડ કરવાની સલાહ આપવામાં આવે છે.

ગૂગલ ક્રોમ: તાજેતરમાં, એક અહેવાલમાં જણાવાયું છે કે, 303 નબળાઈઓ અને 2022 સુધીમાં કુલ 3,159 નબળાઈઓ સાથે, ગૂગલ ક્રોમ ઉપલબ્ધ સૌથી સંવેદનશીલ બ્રાઉઝર હતું. રિપોર્ટ અનુસાર, આ આંકડા ડેટાબેઝના ડેટા પર આધારિત હતા, જેમાં 1 જાન્યુઆરીથી 5 ઓક્ટોબર સુધી આવરી લેવામાં આવ્યા હતા.

ડેટાબેઝ ખામી: ગૂગલ ક્રોમ ઓક્ટોબરમાં 5 દિવસમાં નબળાઈઓ ધરાવતું એકમાત્ર બ્રાઉઝર હતું. જેમાં CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, અને CVE-2022-3307. CVE પ્રોગ્રામે બહુવિધ પ્લેટફોર્મ પર સુરક્ષાની ખામીઓ અને નબળાઈઓને ટ્રેક કરી. ડેટાબેઝ ખામીઓ માટે વિગતોની યાદી આપતું નથી, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે કમ્પ્યુટર પર મેમરી કરપ્શન તરફ દોરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.