ETV Bharat / science-and-technology

શું તમારે 'પૃથ્વીના છેલ્લા અવકાશયાત્રી' બનવું છે?, તો ગૂગલ લાવી રહ્યું તમારા માટે ચાન્સ... - સ્ટૈડિયા પર ડિલિવર અસ ધ મૂન

ગેમ્સ રમવાના શોખીનો માટે ગૂગલે મોટી જાહેરાત (Google Announce New Games) કરી છે. તેમણે કહ્યું કે, આવતા મહિને એટલે કે એપ્રિલમાં સ્ટૈડિયામાં નવી ચાર ગેમ(New game in Stadia next month) નો ઉમેરો કરવામાં આવશે.

ગૂગલ સ્ટેડિયામાં આવતા મહિને ઉમેરાશે  4 નવી ગેમ

author img

By

Published : Mar 7, 2022, 11:28 AM IST

ન્યૂઝ ડેસ્ક: ગૂગલે જાહેરાત(Google Announce New Games) કરી છે, કે ગેમ્સ રમવાના રસિયાઓ આવતા મહિને સ્ટૈડિયા પર ડિલિવર અસ ધ મૂન સહિતની ચાર ગેમને માણી શકશે. એક અહેવાલ મુજબ, ગૂગલે આ અઠવાડિયે પુષ્ટિ કરી હતી કે, સ્ટેડિયામાં નવી ચાર રમતો આવશે, જેમાં ડિલિવર અસ ધ મૂન સૌથી રસપ્રદ ગેમ હશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેનું નવું શીર્ષક એક 'સાઇંસ-ફાઇ' થ્રિલર છે, જે ચંદ્ર પર ત્યારે જ ઉદ્ભવે છે, જ્યારે પૃથ્વીના સંસાધનો સમાપ્ત થઈ જાય છે. આ ગેમ્સમાં તમે માનવતાને બચાવવા માટે 'પૃથ્વીના છેલ્લા અવકાશયાત્રી' તરીકે રમી શકો છો.

આ પણ વાંચો: ભારતમાં વોટ્સએપે 18 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો

2021માં 107 ગેમ ગૂગલ દ્વારા સ્ટૈડિયાને ડિલિવરી

ગૂગલ સ્ટૈડિયાએ નવી 12 ગેમ ઉમેરી છે. આ વર્ષે 2021માં, ગૂગલે સ્ટૈડિયાને 107 ગેમ ડિલિવરી કરી હતી. આ ઉપરાંત, કંપનીએ આ વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 100 નવી ગેમ્સ લોન્ચ કરવાનું વચન આપ્યું છે. ગૂગલ તેના લોન્ચ થયા બાદ છેલ્લાં બે વર્ષથી સ્ટૈડિયામાં ધીમે ધીમે સુવિધાઓ કરી રહ્યું છે, જેમાં 'હેલો એન્જિનિયર' માટે 30-મિનિટની નવી ગેમ ટ્રાયલનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: Tech Taka Tak : શું તમે પણ અનજાણ છો, સ્માર્ટફોનના નવા ફિચર્સથી?

ઇન-હાઉસ સ્ટૈડિયા ગેમ ડેવલપમેન્ટ ડિવિઝન બંધ

ટેક સ્માર્ટ સ્ટૈડિયા ખેલાડીઓને કોઈપણ આમંત્રણ વિના મલ્ટિપ્લેયર રમતોમાં જોડાવા માટે પરવાનગી આપે છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટાભાગના કન્સોલ પ્લેટફોર્મ્સ અને પીસી લૉન્ચર્સ પર ઉપલબ્ધ છે, પરંતુ તેને સ્ટૈડિયા સાથે જોડવામાં ગૂગલને લગભગ બે વર્ષ લાગ્યા હતા. વધુમાં Google એ તેના ઇન-હાઉસ સ્ટૈડિયા ગેમ ડેવલપમેન્ટ ડિવિઝનને બંધ કરવાની જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.