ETV Bharat / science-and-technology

પાકિસ્તાનમાં લસ્સી અને સત્તુનો વપરાશ વધારવાની અપીલ, જોણો કેમ - economic crisis In Pakistan

પાકિસ્તાનમાં રોજગાર વધારવા અને ચા ની આયાત પર ખર્ચ ઘટાડવા માટે લસ્સી અને સત્તુ જેવા સ્થાનિક પીણાના વપરાશને પ્રોત્સાહન (Drinking lassi sattu increase employment) આપવાનો નવા વિચાર પ્રાસ્તવિક કરવામાં (employment growth Lassi and sattu) આવ્યો છે. આ પ્રસ્તાવ એક સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થા દ્વારા (employment in Pakistan) કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં લસ્સી અને સત્તુનો વપરાશ વધારવાની અપીલ, જોણો કેમ

author img

By

Published : Jun 26, 2022, 11:13 AM IST

લોહૌર: પાકિસ્તાનમાં એક સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થા દ્વારા પૈસાની અછત વાળા દેશમાં રોજગાને પ્રોત્સાહન આપવા અને ચા ની આયાત પર ખર્ચ ઘટાડવા લસ્સી અને સત્તુ જેવા સ્થાનિક પીણાનો વપરાશ વધારવાના નવા વિચારનો પ્રસ્તાવ રજૂ (employment in Pakistan) કર્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્ચ શિક્ષણ આયોગના કાર્યવાહક શાઇસ્તા શોહલે દ્વારા જાહેર ક્ષેત્રની યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને મોકલવામાં (employment growth Lassi and sattu) આવેલા પરિપત્રમાં નેતૃત્વની ભૂમિકા ભજવવા, ઓછી આવક ધરાવતા જૂથો અને અર્થવ્યવસ્થાને (Drinking lassi sattu increase employment) રાહત આપવા માટે નવીન રીતો વિશે વિચારવા માટેની અપીલ કરી.

આ પણ વાંચો: US રાષ્ટ્રપ્રમુખે કહ્યું, આઈ એમ ઓકે, જુઓ વીડિયો શું બની હતી ઘટના

પારંપરિક પીણાને પ્રોત્સાહન: આ પરિપત્રમાં સોહેલે સ્થાનિક ચા ના બગીચાઓ, લસ્સી (economic crisis In Pakistan) અને સત્તુ જેવા પારંપરિક પીણાને પ્રોત્સાહન (Promoting traditional drinks) આપવા માટેનુ સૂચન કર્યુ હતું, જેના કારણે રોજગાર વઘશે અને આ પીણાના ઉત્પાદનમાં આવક પણ થશે, તેમજ ચા ની આવક પર થયેલો ખર્ચ પણ ઘટશે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ચાલુ ખાતામાં ખોટ અને ઘટતા વિદેશી નાણા ભંડાર સાથે ઝઝૂમી રહ્યું છે. જે 17 જૂન સુધીમાં ધટીને 8.2 બિલિયન યુએસ ડોલર થઈ ગયો હતો.

ચાના વપરાશમાં ઘટાડો કરવા વિનંતી: આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના યોજના, વિકાસ, અને વિશેષ પહેલ પ્રધાન અહસાન ઈકબાલે નાગરીકોને ચાના વપરાશમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી. જેથી દેશના ઘટતા વિદેશી નાણા ભંડારની આયાત ચુકવણી ઓછી કરવામાં મદદ મળી શકે. મિડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને વર્ષ 2021-22માં 40 મિલિયન અમેરિકી ડોલરની ચા પીધી છે, જે બાદ ઈકબાલની આ અપિલ સામે આવી છે.

દેવા પર ચાની આયાત: ઈકબાલે કહ્યં કે, વિશ્વના સૌથી મોટા ચાના આયાતકારોમાનાં એક પાકિસ્તાનને ચાની આયાત માટે નાણા ઉધાર લેવા પડે છે. તેને લોકોને અપીલ કરતા કહ્યું કે, ચા ના વપરાશમાં 1-2 કપનો ઘટાડો કરો કારણ કે, આપણે દેવા પર ચાની આયાત કરીએ છીએ. ફેડરલ બજેટ દસ્તાવેજ દર્શાવે છે કે, પાકિસ્તાને આ વર્ષે ચાની આયાત પર પાછલા નાણાકીય વર્ષ કરતાં 6 મિલિયન યુએસ ડોલરથી વધુનો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો: કોરોનાની રસિએ ભારત સહિત વિશ્વના મિલિયન લોકોનો બચાવ્યો જીવ: લેન્સેટ અભ્યાસ

વધતી મોંઘવારીનો સામનો: સોહેલ સાહેબને આશા છે કે, તેનો આ વિચાર પાકિસ્તાનની આર્થિક કટોકટી (Pakistan economic crisis) ઘટાડવામાં ઘણો મદદગાર સાબિત થશે. મને આશા છે કે, માનનીય કુલપતિ રોજગાર ઊભી કરવા, આયાત ઓછી કરવા અને આર્થિક સ્થિતિને સરળ બનાવવા માટે બીજા ઘણા ઉપાય શોધી શકશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે સિમેન્ટ, સ્ટીલ અને ઓટોમોબાઈલ જેવા મોટા પાયાના ઉદ્યોગો પર 10 ટકા 'સુપર ટેક્સ'ની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ પગલાનો ઉદ્દેશ્ય વધતી મોંઘવારીનો સામનો કરવો અને રોકડની અછતગ્રસ્ત દેશને 'નાદાર' થવાથી બચાવવાનો છે. વડાપ્રધાને રાષ્ટ્રના સંબોધનમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓએ પણ 'ગરીબી નિવારણ કર' ચૂકવવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.