ETV Bharat / science-and-technology

Microsoft Surface Pro X થયું ભારતમાં લોન્ચ, જાણો તેની વિશેષતાઓ... - Microsoft Surface Pro X price

માઈક્રોસોફ્ટે ભારતમાં Surface Pro X લોન્ચ (Microsoft Surface Pro X launched in India) કર્યું છે. જાણો તેની વિશેષતાઓ...

Microsoft Surface Pro X થયું ભારતમાં લોન્ચ, જાણો તેની વિશેષતાઓ...

author img

By

Published : Jan 12, 2022, 7:01 AM IST

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટે મંગળવારે ભારતીય બજારમાં સૌથી સસ્તું 13 ઇંચનું સરફેસ ડિવાઇસ 'Surface Pro X' (Microsoft Surface Pro X launched in India) લોન્ચ કર્યું છે. Wi-Fi સાથેની Surface Pro Xની કિંમત (Microsoft Surface Pro X price) ભારતમાં નિયમિત ખરીદદારો માટે રૂ. 93,999 રાખવામાં આવી છે.

મોડલ પ્રમાણે કિંમત ચૂકવવી પડશે

વ્યવસાયો માટે, તેના 128GB સ્ટોરેજ મોડલ માટે કિંમત 94,599 રૂપિયા નક્કી કરવામાં આવી છે, અને 256GB સ્ટોરેજ સાથેનું મોડલ 1,13,299 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેમાં SQ1 ચિપસેટ (powered by the SQ1 chipset) છે, જે આ ડિવાઇસને સુધારશે. ગ્રાહકોએ 16GB રેમ, 256GB સ્ટોરેજ અને SQ2 ચિપસેટવાળા મોડલ માટે 1,31,799 રૂપિયા ખર્ચવા પડશે અને 512GB સ્ટોરેજવાળા મોડલ માટે 1,50,499 રૂપિયા ખર્ચવા પડશે.

અન્ય ફિચર્સ :

  • આ ડિવાઇસ 2880 x 1920 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 13-ઇંચનું PixelSense ડિસ્પ્લે ધરાવે છે.
  • આ ડિવાઇસ 3:2નો એસ્પેક્ટ રેશિયો ધરાવે છે.
  • ડિવાઇસના 10-પોઇન્ટ મલ્ટિ-ટચ સપોર્ટ સાથે છે.
  • માઈક્રોસોફ્ટ સરફેસ પ્રો X, eight-core Microsoft SQ1/SQ2 processors દ્વારા સંચાલિત છે, જેમાં ગ્રાફિક્સ Adreno 685/690 સંકલિત છે.
  • ચિપ 8GB અથવા 16GB LPDDR4x RAM અને 512GB સુધીના SSD સ્ટોરેજ સાથે જોડાયેલી છે.
  • આ લેપટોપમાં Windows 11 અને 64-bit ઇમ્યુલેશન હશે.
  • કંપનીના જણાવ્યા અનુસાર, Microsoft ટીમ્સ અને ઓફિસ જેવી એપ્સ ARM માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે.
  • તેમાં 1080p HD વિડિયો સાથે 5.0-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કૅમેરો છે, જે લાઈટની સ્થિતિને આપમેળે ગોઠવે છે. સરફેસ પ્રો એક્સમાં 2 યુએસબી ટાઇપ-સી પોર્ટ, બ્લૂટૂથ 5.0, વાઇ-ફાઇ સપોર્ટ પણ છે.

આ પણ વાંચો:

Moto Edge X30: બેસબરીથી જોનારાઓની રાહનો અંત, Moto Edge X30નું ભારતમાં જલ્દ આગમન

Oneplus 10 Pro In India: લૉન્ચ થાય તે પહેલા વનપ્લસ 10 પ્રોના કેમેરા ફીચર્સ થયા રિવીલ, જાણો શું છે ખાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.