ETV Bharat / lifestyle

નોકિયાનો સ્માર્ટફોન 2.2 ભારતમાં લોન્ચ, જાણો કિંમત - smartphone

નવી દિલ્હીઃ નોકિયા ફોન બનાવતી કંપની એચએમડી ગ્વોબલે નવો સસ્તો સ્માર્ટ ફોન નોકિયા 2.2 લોન્ચ કર્યો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Jun 6, 2019, 10:08 PM IST

આ સ્માર્ટ ફોન કંટસ્ટન બ્લેક અને સ્ટિલ કલર્સમાં 6,999 રૂપિયાની કિંમત પર (2GB પ્લસ 16 GB સ્ટોરેજ) ઉપલબ્ધ હશે. તો 3GB પ્લસ 32GB વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા હશે.

ઓફરની અવધી પુરી થયા બાદ આ ક્રમશઃ 7,699 રૂપિયા અને 8,699 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ હશે. એચએમડી ગ્લોબલના ચીફ પ્રોડક્ટ ઓફિસર જૂહો શ્રીવિકાસે પત્રકારોને જણાવ્યું કે, "નોકિયા 2.2 એ ભારતીય બજારમાં સૌથી સુલભ સ્માર્ટફોન છે, જે તમને સૌથી સુરક્ષિત સારા એન્ડ્રોઈડનો અનુભવ આપે છે. મને એ જણાવતા ખુશી થાય છે કે નોકિયા 2.2 વૈશ્વિક ધોરણે સૌપ્રથમ ભારતમાં લોન્ચ થઈ રહ્યું છે."

આ સ્માર્ટફોન મોબાઈલ રિટેલ આઉટલેટ, ફ્લિપકાર્ટ અને નોકિયા.કોમ/ ફોન્સ પર 11 જુનથી ઉપસબ્ધ હશે. સંભવિત ખરીદદાર 6થી10 જૂન સુધીમાં પ્રીબુકિંગ કરી શકશે.આ હેન્ડસેટની ડિસ્પ્લે 5.71 ઇંચ છે, જેની બ્રાઈટનેસ 400 નિટ્સ છે. જેમાં ટિયર ડ્રૉપ નૉચ છે. આ સાથે 5 મેગાપિક્સલનો કેમેરો છે.

કંપનીએ જણાવ્યું હતું કે આ ઉપકરણ એન્ડ્રોઇડ 9 પાઇ ઓએસ પર આધારિત છે, જે એન્ડ્રોઇડ ક્યૂને અપડેટ કરશે.

Intro:Body:

बजट स्मार्टफोन नोकिया 2.2 भारत में 6,999 रुपये में लांच

नई दिल्ली: नोकिया फोन बनाने वाली कंपनी एचएमडी ग्लोबल ने गुरुवार को नया किफायती स्मार्टफोन-नोकिया 2.2 लांच किया है.

यह स्मार्टफोन कंटस्टन ब्लैक और स्टील कलर्स में 6,999 रुपये की शुरुआती कीमत पर (2 जीबी प्लस 16 जीबी स्टोरेज) उपलब्ध होगा. इसके 3 जीबी प्लस 32 जीबी वेरिएंट की कीमत 7,999 रुपये होगी. यह कीमतें 30 जून तक प्रभावी रहेंगी.

ऑफर की अवधि बीत जाने के बाद यह क्रमश: 7,699 रुपये और 8,699 रुपये की कीमत में उपलब्ध होगी.

एचएमडी ग्लोबल के मुख्य उत्पाद अधिकारी जूहो श्रीविकास ने यहां संवाददाताओं से कहा, "नोकिया 2.2 भारतीय बाजार में सबसे सुलभ स्मार्टफोन है जो आपको एंड्रॉइड वन का वादा देता है और आपको सबसे सुरक्षित एंड्रॉइड अनुभव प्रदान करता है. मुझे यह बताते हुए खुशी हो रही है कि नोकिया 2.2 को विश्व स्तर पर सबसे पहले भारत में लांच किया जा रहा है."

यह स्मार्टफोन मोबाइल रिटेल आउटलेट, फ्लिपकार्ट और नोकिया.कॉम/फोन्स पर 11 जून से उपलब्ध होगा. संभावित खरीदार 6-10 जून को इसकी प्रीबुकिंग कर सकेंगे.

इस हैंडसेट का डिस्प्ले 5.71 इंच का है, जिसकी ब्राइटनेस 400 निट्स है, इसमें टियर ड्रॉप नॉच है, सि पर फेस रिकॉगनिसन के साथ 5 मेगापिक्सल कैमरा दिया गया है. इसमें मीडियाटेक हेलियो ए22 चिप लगाया गया है.

कंपनी ने कहा कि यह डिवाइस एंड्रायड 9 पाई ओएस पर आधारित है जिसे एंड्रायड क्यू का अपडेट मिलेगा.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.