ETV Bharat / jagte-raho

જામનગરમાં પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદ - Crime News

જામનગરઃ શહેરના ખોડીયાર કોલોનીમાં રહેતા યુવકે પોતાની પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જે કેસમાં જામનગરની અદાલતે પુરાવા, દલીલ અને સાક્ષીઓને આધારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

અદાલત
author img

By

Published : Apr 26, 2019, 12:19 PM IST

માહિતી પ્રમાણે, જામનગરન ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા કિશોરસિંહ પવનસિંહે પોતાની પત્ની દક્ષા બા પર વારાંવરા શંકા કરતો હતો. જે બાદ પોતાના જ ઘરમાં પત્નીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ યુવાન પોલીસ મથકમાં હાજર થયો હતો. જ્યાં પોલીસે હત્યાનો ગુનો નોંધી કિશોરસિંહની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આ હત્યાના બનાવ પહેલા પણ, મૃતકના પિતા તથા પરિવારના સભ્યોએ જમાઈ જોશી દ્વારા અવારનવાર પત્ની પર ખોટી શંકા કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ કરી હતી.

હત્યાનો કેસ હાલ સુધી જામનગરની અદાલતમાં ચાલી રહ્યો હતો, જેમાં આરોપીની કબુલાત, મૃતકના પરિવારજનોના નિવેદન તથા એપીપી કોમલ ભટ્ટની રજૂઆતો ધ્યાને લઇ જજ રાવલે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.

R-GJ-JMR-01-26APRIL-PATNI HATYA-MANSUKH

જામનગરમાં પત્નીની કરપીણ હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા...

જામનગરમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.... પતિએ શંકા રાખી પત્નીની છરીના ઘા ઝીંકી ભીમ ઢાળી દઈ હત્યા સાથે પોલીસ મથકમાં હાજર થયો હતો.... મૃતકના પિતાએ જમાઈ ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાવી હતી.....

જામનગરમાં ખોડિયાર કોલોનીમાં રહેતા કિશોરસિંહ પવનસિંહ પોતાની પત્ની દક્ષા બા પર શંકા કરી આવાસમાં પોતાના જ ઘરમાં પત્નીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી પત્નીની હત્યા કર્યા બાદ કિશોરી સાથે પોલીસ મથકમાં હાજર થયો હતો...

ત્યારે બનાવ પહેલાં મૃતકના પિતા તથા પરિવારના સભ્યોએ જમાઈ જોશી દ્વારા અવારનવાર પત્ની પર ખોટી શંકા રાખી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ કરી હતી પત્નીની હત્યા પોલીસે કિશોરસિંહની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી....

અત્યારે બનાવનો કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં આરોપી ની કબુલાત મૃતકના પરિજનોના નિવેદન તથા એપીપી કોમલ બેન ભટ્ટ ની રજૂઆતો ધ્યાને લઇને ત્યાંથી રાવલે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.