નવસારીમાં કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી 17 લોકોએ આચરી છેતરપિંડી - 17 લોકોએ આચરી છેતરપિંડી
નવસારી: સહેલાઇથી રૂપિયા કમાઈ લેવાની લાલચને કારણે નવસારીના ખેરગામ ગામની કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખેરગામના 17 લોકોએ આચરેલી છેતરપિંડીમાં જમીન માલિક બની સહિ કરનાર ત્રણ મહિલાઓની ધરપકડ કરી ચીખલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લામાં રાતો રાત કરોડપતિ બની જવાના સપના સાથે ખોટા દસ્તાવેજોને આધારે જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે દોઢ વર્ષ અગાઉ ગત 18 જુલાઈ 2018 નવસારીનાં ખેરગામ ગામે 17 આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી 1.25 કરોડ રૂપિયાની જમીન વહેંચી મારી હતી. ફરિયાદીને સમગ્ર બાબતે છેતરાયાનો અનુભવ થતા ચીખલી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ ચીખલી પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે પોતે જમીન માલિક બનીને જમીન પોતાની હોવાની વાત સાથે જ દસ્તાવેજોમાં સહી કરનાર ત્રણ સગી બહેનો લીલાબેન પટેલ, વાસંતીબેન પટેલ, કીર્તિબેન પટેલને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ચીખલી પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ-ધકેલી દીધા હતા. જ્યારે પોતે જમીન માલિક બનીને જમીન પોતાની હોવાની વાત સાથે જ દસ્તાવેજોમાં સહી કરનાર ત્રણ સગી બહેનો લીલાબેન પટેલ, વાસંતીબેન પટેલ, કીર્તિબેન પટેલને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ડેસ્ક
સહેલાઇથી રૂપિયા કમાઈ લેવાની લાલચને કારણે નવસારીનાં ખેરગામ ગામની કરોડો રૂપિયાની જમીન ખોટા દસ્તાવેજો બનાવી ખેરગામના ૧૭ લોકોએ આચરેલી છેતરપીંડીમાં જમીન માલિક બની સહિ કરનાર ત્રણ મહિલાઓની ધરપકડ કરી ચીખલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લામાં રાતો રાત કરોડપતિ બની જવાના સપના સાથે ખોટા દસ્તાવેજોને આધારે જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે દોઢ વર્ષ અગાઉ ગત ૧૮ જુલાઈ, ૨૦૧૮ નવસારીનાં ખેરગામ ગામે ૧૭ આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ૧.૨૫ કરોડ રૂપિયાની જમીન વેચી મારી હતી. ફરિયાદીને સમગ્ર બાબતે છેતરાયાનો અનુભવ થતા ચીખલી પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આગળ ચીખલી પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ-ધકેલી દીધા હતા. જયારે પોતે જમીન માલિક બનીને જમીન પોતાની હોવાની વાત સાથે જ દસ્તાવેજોમાં સહી કરનાર ત્રણ સગી બહેનો લીલાબેન પટેલ, વાસંતીબેન પટેલ, કીર્તિબેન પટેલને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Body: ચીખલી પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ-ધકેલી દીધા હતા. જયારે પોતે જમીન માલિક બનીને જમીન પોતાની હોવાની વાત સાથે જ દસ્તાવેજોમાં સહી કરનાર ત્રણ સગી બહેનો લીલાબેન પટેલ, વાસંતીબેન પટેલ, કીર્તિબેન પટેલને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Conclusion:મહામંદીએ મહાફ્રોડ શરૂ થાય છે ત્યારે હવે જમીન બાબતે જમીન માફિયાઓ નિત નવા નુસખાઓ વાપરીને હરામનો માલ હજમ કરવાના પેતરાઓ રચીને માલામાલ થવાની તાર્કિબને લઈને હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા નકબપોશોને પોલીસે ઝાડપ્યા છે અને પાંજરે પૂર્યા છે સાથે સમગ્ર દેશ અને રાજ્યના આવી તોડકીઓ લોકોને ચૂનો લગાવી રહી છે તેવા સમયે પોલીસ સાથે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર વર્તાઈ રહી છે
બાઈટ : ડી. કે. પટેલ, પી. આઈ., ચીખલી....