ફ્રાંસ: ફ્રાંસની રાજધાની પેરિસમાં ગોળીબારીની ઘટના થઇ હોય તેવી માહિતી સામે આવી (RAPID FIRING IN CENTRAL PARIS) છે. મળેલી માહિતી અનુસાર ફાયરિંગ સેન્ટ્રલ પેરિસમાં થઇ (RAPID FIRING IN CENTRAL PARIS) છે. આ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે. ઘટનામાં એકની મોત થઇ છે જ્યારે 2 લોકો ગંભીરરૂપે ઘાયલ થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગોળીબાર કરનાર આરોપીની ઉંમર 70ની આસપાસ નોંધાઇ (2 person died and many injured in firing) છે.
આ પણ વાંચો દિલ્હી હાઇકોર્ટે હોલીવુડ અભિનેતા બેર ગ્રિલ્સને કોપીરાઈટ ભંગ બદલ સમન્સ પાઠવ્યું
-
Two persons killed, 4 injured in Paris shooting
— ANI Digital (@ani_digital) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/DsdqIjYOG4#Paris #ParisShooting #France #ParisProsecutor pic.twitter.com/vH3jicqreL
">Two persons killed, 4 injured in Paris shooting
— ANI Digital (@ani_digital) December 23, 2022
Read @ANI Story | https://t.co/DsdqIjYOG4#Paris #ParisShooting #France #ParisProsecutor pic.twitter.com/vH3jicqreLTwo persons killed, 4 injured in Paris shooting
— ANI Digital (@ani_digital) December 23, 2022
Read @ANI Story | https://t.co/DsdqIjYOG4#Paris #ParisShooting #France #ParisProsecutor pic.twitter.com/vH3jicqreL
2 લોકોના મોત: પેરિસનાં Rue d'Enghien પરનાં એક સાંસ્કૃતિક કેન્દ્રમાં થઇ છે. માહિતી અનુસાર 2 લોકોનું મોત થયું (2 person died and many injured in firing) છે જ્યારે વધુ લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત છે. પેરિસ પોલીસે ટ્વીટર પર કહ્યું કે એક અભિયાન ચાલુ છે. જેમાં જનતા પાસે ક્ષેત્ર બચાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. પેરિસનાં ગારે ડુ નોર્ડ સ્ટેશનની પાસે એક સામુદાયિક કેન્દ્રમાં આપાતકાલીન સેવાઓને પહોંચાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો કુલ્લુ એરપોર્ટ પર ચરસ સાથે વિદેશીની થઈ ધરપકડ
દુકાનદારે સાંભળ્યો ફાયરિંગનો અવાજ: શૂટિંગ સ્થળની નજીક એક દુકાનદારે જણાવ્યું કે તેણે 7-8 જેટલા શૉટ સાંભળ્યાં છે. 'અમે સંપૂર્ણરીતે ડરી ગયાં અને અમે પોતાને અંદર બંધ કરી લીધાં'