ETV Bharat / international

જોબ સીકર્સને બિલ ગેટ્સનો સંદેશ, પોતાનો 48 વર્ષ જૂનો Resume શેર કરીને કહ્યું... - બિલ ગેટ્સે તેમનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમે શેર કર્યો

વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમ શેર (Bill Gates 48 Year Old Resume) કર્યો છે. બિલ ગેટ્સ ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી (Bill Gates Message For Job Seekers ) હતા. જોબ સીકર્સ બિલ ગેટ્સના આ રિઝ્યૂમમાંથી ટિપ્સ લઈ શકાય છે.

Bill Gates bio data
Bill Gates bio data
author img

By

Published : Jul 2, 2022, 1:56 PM IST

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન બિલ ગેટ્સને કોણ નથી (Bill Gates 48 Year Old Resume) જાણતું. હવે લગભગ પાંચ દાયકા પહેલાનો તેમનો બાયોડેટા યુવાનોમાં ચર્ચાનો વિષય બન્યો (Bill Gates Message For Job Seekers) છે. તાજેતરમાં, બિલ ગેટ્સે તેમનું 48 વર્ષ જૂનો રિઝ્યૂમ LinkedIn પર શેર કર્યો છે. તેમણે બાયોડેટા શેર કર્યો અને લખ્યું કે, ' ભલે તમે હાલમાં ગ્રેજ્યુએટ થયા (Bill Gates bio data) હોલ કે પછી કૉલેજ ડ્રોપઆઉટ હોવ, મને ખાતરી (Bill Gates cv) છે કે, તમારો રિઝ્યૂમ 48 વર્ષ પહેલાંના મારા રિઝ્યૂમ કરતાં વધુ સારો લાગતો હશે.'

Bill Gates bio data
Bill Gates bio data

આ પણ વાંચો: ઇઝરાયલની સંસદ થઈ ભંગ, 4 વર્ષમાં પાંચમી વખત યોજાશે સામાન્ય ચૂંટણી

રિઝ્યૂમની નોકરી મેળવવામાં ભૂમિકા: તમારો રિઝ્યૂમ નોકરી મેળવવામાં મોટી ભૂમિકા ભજવે છે. જો બાયોડેટા સારા ન હોય તો, ઇન્ટરવ્યુ પહેલા તમારી અરજી શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, નોકરી શોધનારાઓ બિલ ગેટ્સના આ રિઝ્યુમમાંથી શીખી શકે છે (Bill Gates sucess story) અને ટિપ્સ લઈ શકે છે.

જાણો કેવો છે ગેટ્સનો બાયોડેટા: બિલ ગેટ્સ દ્વારા 1974ના એક પેજના રેઝ્યૂમેમાં તેમનું નામ વિલિયમ એચ ગેટ્સ લખવામાં આવ્યું છે. ગેટ્સ ત્યારે હાર્વર્ડ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા. તેણે પોતાના રિઝ્યુમમાં લખ્યું છે કે, તેમણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, ડેટાબેઝ મેનેજમેન્ટ, કમ્પાઈલર કન્સ્ટ્રક્શન અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ જેવા કોર્સ કર્યા છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, તેમને તમામ મુખ્ય પ્રોગ્રામિંગ ભાષાઓ જેવી કે FORTRAN, COBOL, ALGOL, BASIC વગેરેનો અનુભવ છે.

આ પણ વાંચો: અદભૂત: 300 વર્ષ જૂની ગુમ થયેલ એન્ટિક તમિલ બાઈબલ લંડનથી ભારત લવાશે

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા: આ ઉપરાંત ગેટ્સે 1973માં TRW સિસ્ટમ્સ ગ્રૂપ સાથે સિસ્ટમ (Bill Gates first job) પ્રોગ્રામર તરીકેના તેમના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો છે. 1972 માં લેકસાઇડ સ્કૂલ, સિએટલ ખાતે સહ-નેતા અને સહ-ભાગીદાર તરીકેના તેમના કામ વિશે જણાવ્યું. બિલ ગેટ્સ જેવા પ્રેરણાદાયી વ્યક્તિનું રિઝ્યૂમ જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમારો રેઝ્યૂમે શેર કરવા બદલ બિલ ગેટ્સનો આભાર, એક પેજનું શાનદાર રિઝ્યૂમ આપણે બધાએ ભૂતકાળમાં જઈને આપણા પાછલા રિઝ્યુમની નકલો જોવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.