ETV Bharat / international

બ્રિટનમાં વરસી શકે છે આગના ગોળા, હવામાન વિભાગે આપી ચેતવણી - યુકે સમર નેશનલ કટોકટી ઘોષણા

બ્રિટનમાં આ દિવસોમાં આકાશમાંથી આગ વરસી રહી (Heatwave in Britain and Europe) છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવારે ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં આકરી ગરમી (Heatwave in Britain) પડી શકે છે.

બ્રિટનમાં વરસી શકે છે આગના ગોળા, હવામાન વિભાગે આપી ચેતવણી

author img

By

Published : Jul 16, 2022, 2:07 PM IST

લંડનઃ હવામાન વિભાગે શુક્રવારે બ્રિટનમાં કાળઝાળ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર (Heatwave in Britain and Europe) કરી છે. હવામાન વિભાગના (Heatwave in Britain) જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવારે ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં આકરી ગરમી પડી શકે (Red alert for scorching heat in Britain) છે. આ માટે વિભાગે ટોપ લેબલ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ લોકોને સલાહ આપી છે. સાથે જ આરોગ્ય સેવાને પણ (Heatwave alert In Britain) સતર્ક રહેવા જણાવાયું છે.

આ પણ વાંચો: USAએ પોતાના કાયદામાં કર્યું મોટું સંશોધન, વેપન ડીલને લઈ ભારત માટે રાહતના વાવડ

તાપમાન રેકોર્ડ સ્તરે: હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી (UK severe heat warning) ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. બ્રિટનના હવામાન વિભાગે કહ્યું કે, જો ઉત્સર્જન પર અંકુશ નહીં આવે તો દર ત્રીજા કે ચોથા વર્ષે દેશનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વધી (temperature 40 degrees in britain) શકે છે. એક અભ્યાસ મુજબ, જો ઉત્સર્જન મધ્યમ રહેશે તો પણ વર્ષ 2100 સુધીમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સમય મર્યાદા ઘટાડીને 15 વર્ષ કરવામાં આવશે.

આ પણ વાંચો: જાણો તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલો દારૂ પીવો જોઈએ? ધ લેન્સેટનો અહેવાલ

ઘણા પ્રશ્નો ઉભા થયા: બ્રિટનમાં, જુલાઈ 2019 માં, કેમ્બ્રિજમાં 38.7 ° સે તાપમાન નોંધાયું હતું, ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. યુકેના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસના મુખ્ય લેખક નિકોલસ ક્રિસ્ટીડિસે કહ્યું, "અમને જાણવા મળ્યું છે કે, યુકેમાં ખૂબ જ ગરમ દિવસોની શક્યતાઓ ઝડપથી વધી રહી છે, આ એક ચિંતાજનક સંકેત છે. અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, આ પ્રદેશમાં 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન વધુને વધુ સામાન્ય બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.