ETV Bharat / international

ISRAEL HAMASS WAR: એરસ્ટ્રાઈકમાં હમાસ લીડર મૃત્યુ પામ્યો- ઈઝરાયલ ડીફેન્સ ફોર્સ(IDF)

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 7:47 PM IST

ઈઝરાયલ એર ફોર્સે પોતાના એક્સ હેન્ડલમાં જણાવ્યું છે કે હમાસના આતંકવાદી સંગઠનના મુખ્ય સ્થળે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ સ્થળેથી મોટાભાગની આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ એટેકમાં મુરાદ અબુ મુરાદ ગાઝા સિટીમાં માર્યો ગયો છે. આ મુરાદે અનેક આતંકવાદી હુમલા કર્યા હતા.

એરસ્ટ્રાઈકમાં હમાસ લીડર મૃત્યુ પામ્યોઃ ઈઝરાયલ ડીફેન્સ ફોર્સ(IDF)

તેલ અવીવઃ ઈઝરાયલ એર ફોર્સ જણાવે છે કે હમાસ એર ફોર્સનો હેડ મુરાદ અબુ મુરાદ માર્યો ગયો છે. ગાઝા પટ્ટીના હમાસ હેડક્વાર્ટર પર ઈઝરાયલે કરેલ હુમલામાં આ હમાસ સંગઠનનો પ્રમુખ માર્યો ગયો છે. હમાસના પ્રમુખે ઈઝરાયલમાં અનેક આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો.

  • Last night, IAF fighter jets conducted wide-scale strikes throughout the Gaza Strip. These included dozens of Hamas terror targets as well as “Nukhba” terrorist operatives that were in a staging ground in the Gaza Strip. pic.twitter.com/fmI7ilhya6

    — Israeli Air Force (@IAFsite) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હમાસના આતંકવાદી સ્થળોનો નાશઃ હમાસ કમાન્ડો ફોર્સ જ્યાં શરણ લેતી હતી તેવા ડઝનેક સ્થળોનો ઈઝરાયલે એરસ્ટ્રાઈકમાં નાશ કર્યો છે. ઓક્ટોબર 7ના રોજથી શરુ થયેલા હમાસ હુમલામાં આ કમાન્ડો ફોર્સે અનેક હુમલા કર્યા હતા. હમાસ આતંકવાદી સંગઠન વિરુદ્ધ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અને ઈઝરાયલ એર ફોર્સ હુમલા ચાલુ રાખશે.

  • 🚨ब्रेकिंग: इजरायली फोर्स नेब्लस सिटी, वेस्ट बैंक में प्रवेश किया।

    इजरायल के साथ अमेरिका भी ज़्वाइन्ट आपरेशन करेगा।
    अमेरिकी रक्षा विभाग ने कहा कि वह एक साथ कई ऑपरेशनों के लिए इज़राइल को अतिरिक्त सैन्य संपत्ति और अधिक सहायता तैनात करने के लिए तैयार है ।🔥🔥

    अमेरिकी रक्षा सचिव… pic.twitter.com/ywEumK1q6M

    — Nihal Shukla (@nihaalshuklaa) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક્સ પોસ્ટ કરીઃ ઈઝરાયલ એર ફોર્સે પોતાના એક્સ હેન્ડલમાં પોસ્ટ કરીને માહિતી આપી છે કે ગઈ રાત્રે આઈએએફ ફાઈટર જેટ દ્વારા ગાઝા સ્ટ્રીપમાં અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ગાઝા સ્ટ્રીપમાં હમાસ આતંકવાદનું મુખ્ય હેડક્વાર્ટર નુખબામાં હતું તેના પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. એક્સ હેન્ડલમાં ઈઝરાયલે બીજી પોસ્ટમાં જણાવ્યું કે ઈઝરાયલી સૈનિકોએ લેબનોનના એક આતંકવાદી સેલનું ઠેકાણું ઓળખી કાઢ્યું હતું. આ આતંકવાદી સેલને ટારગેટ કરીને ઈઝરાયલ એર ફોર્સે અનેક હમાસ આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ગાઝામાં નાગરિકોને ચેતવણીઃ ઈઝરાયલ હમાસ યુદ્ધની તાજી સ્થિતિનું વર્ણન કરતા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા લેફટનન્ટ કર્નલ જોનાથન કોનરિસસે શનિવારે ગાઝાના દક્ષિણમાં રહેતા નાગરિકોને ઈઝરાયલ સેનાએ વોર્નિંગ આપી હતી.

પેલેસ્ટિયન નાગરિકોનું જવાબદારી પૂર્વકનું વર્તનઃ પેલેસ્ટિયન નાગરિકો મોટી સંખ્યામાં દક્ષિણ તરફ મૂવમેન્ટ કરતા જણાયા હતા. નાગરિકોએ ઈઝરાયલની ચેતવણી મુજબ વર્તન કર્યુ હતું. પેલેસ્ટિયન નાગરિકોએ ખતરાવાળા સ્થળો છોડી દીધા હતા. તેમણે પોતાના કુટુંબ માટે યોગ્ય પગલું ભર્યુ હતું. શુક્રવારે ઈઝરાયલ મિલિટરીએ ગાઝા સિટીમાંથી સ્થળાંતરણ કરવા કહ્યું હતું.

  1. Israli ground attack looms: ઉત્તર ગાઝામાંથી મોટા પ્રમાણમાં પેલેસ્ટાઈનીઓનું પલાયન, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આઠમાં દિવસે પણ સ્થિતિ વધુ તણાવ ભરી
  2. Operation Ajay: ઈઝરાયેલથી બીજી બેચમાં 235 ભારતીયો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.