તુર્કીઃ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી હતી. સીરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં ભૂકંપના આચકાં અનુભવાયા હતા. જેના લીધે દક્ષિણ પૂર્વ તુર્કી અને સીરિયાને ભારે નુકસાન થયું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તુર્કીના નુરદાગીથી 23 કિમી પૂર્વમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે થોડીવાર સુધી ધરતી ધ્રૂજતી રહી. સમગ્ર વિસ્તારમાં જાણે કાટમાળનું સામ્રાજ્ય ઊભું થયું હોય એવું ચિત્ર જોવા મળ્યું છે.
-
#UPDATE | Death toll due to devastating earthquakes in Turkey and Syria rises to 1,900, reports AP#TurkeyEarthquake
— ANI (@ANI) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#UPDATE | Death toll due to devastating earthquakes in Turkey and Syria rises to 1,900, reports AP#TurkeyEarthquake
— ANI (@ANI) February 6, 2023#UPDATE | Death toll due to devastating earthquakes in Turkey and Syria rises to 1,900, reports AP#TurkeyEarthquake
— ANI (@ANI) February 6, 2023
1900થી વધુ લોકોના મોત: ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 1900થી વધુ લોકોના મોત થયા છે. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક આવ્યા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેજબ તૈયબ ઇરદુગાને ટ્વીટ કરીને કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે. ઇરદુગાને લોકોને અપીલ કરી કે તેઓ ધરાશાયી ઇમારતોમાં પ્રવેશ કરે નહીં.
-
A 7.8-magnitude earthquake hit near Gaziantep in southeastern Turkey on Monday, the US Geological Service said.
— AFP News Agency (@AFP) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Turkish authorities have not yet reported any deaths or injuries, but videos posted on social networks show destroyed buildings in several cities in the region pic.twitter.com/rwh8LEdR9j
">A 7.8-magnitude earthquake hit near Gaziantep in southeastern Turkey on Monday, the US Geological Service said.
— AFP News Agency (@AFP) February 6, 2023
Turkish authorities have not yet reported any deaths or injuries, but videos posted on social networks show destroyed buildings in several cities in the region pic.twitter.com/rwh8LEdR9jA 7.8-magnitude earthquake hit near Gaziantep in southeastern Turkey on Monday, the US Geological Service said.
— AFP News Agency (@AFP) February 6, 2023
Turkish authorities have not yet reported any deaths or injuries, but videos posted on social networks show destroyed buildings in several cities in the region pic.twitter.com/rwh8LEdR9j
250થી વધારે ઇમારતો ધરાશાયી: ભૂકંપનું એપિ સેન્ટર તુર્કીનું ગાઝિયાન્ટેપ શહેર રહ્યું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. ગાઝિયાંટેપ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની આસપાસના વિસ્તારોમાં વધારે તબાહી થઈ. તેની અસર પણ જોવા મળી રહી છે. દમિશ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઇમારતો ધરાશાયી થઈ હતી. અંકારા, ગાઝિયાન્ટેપ, કહરામનમારસ, ડિયર્બકિર, માલટ્યા, નૂરદગી શહેર સહિત 10 શહેરોમાં ભારે તબાહી થઈ. અહીં 250થી વધારે ઇમારતો ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકો કાટમાળ નીચે દબાવેયાં છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. અનેક વિસ્તારોમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે.
-
Anguished by the loss of lives and damage of property due to the Earthquake in Turkey. Condolences to the bereaved families. May the injured recover soon. India stands in solidarity with the people of Turkey and is ready to offer all possible assistance to cope with this tragedy. https://t.co/vYYJWiEjDQ
— Narendra Modi (@narendramodi) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Anguished by the loss of lives and damage of property due to the Earthquake in Turkey. Condolences to the bereaved families. May the injured recover soon. India stands in solidarity with the people of Turkey and is ready to offer all possible assistance to cope with this tragedy. https://t.co/vYYJWiEjDQ
— Narendra Modi (@narendramodi) February 6, 2023Anguished by the loss of lives and damage of property due to the Earthquake in Turkey. Condolences to the bereaved families. May the injured recover soon. India stands in solidarity with the people of Turkey and is ready to offer all possible assistance to cope with this tragedy. https://t.co/vYYJWiEjDQ
— Narendra Modi (@narendramodi) February 6, 2023
આ પણ વાંચોઃ Crash averted at Austin airport: ઓસ્ટિન એરપોર્ટ પર દુર્ઘટના ટળી, FAA, NTSB તપાસ કરશે
હાઈ એલર્ટ પરઃ તુર્કીમાં ભૂકંપના આંચકાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સ્થિતિને જોતા તુર્કીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભૂકંપથી ડરી ગયેલા લોકો પણ અહીં-ત્યાં નાસભાગ કરી રહ્યા છે. આ સાથે જ અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. જેને લઈને તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે.
-
A 7.8-magnitude earthquake hit near Gaziantep in southeastern Turkey, the US Geological Service said. Turkish authorities have not yet reported any deaths or injuries, but videos posted on social networks show destroyed buildings in several cities in the region: AFP News Agency
— ANI (@ANI) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A 7.8-magnitude earthquake hit near Gaziantep in southeastern Turkey, the US Geological Service said. Turkish authorities have not yet reported any deaths or injuries, but videos posted on social networks show destroyed buildings in several cities in the region: AFP News Agency
— ANI (@ANI) February 6, 2023A 7.8-magnitude earthquake hit near Gaziantep in southeastern Turkey, the US Geological Service said. Turkish authorities have not yet reported any deaths or injuries, but videos posted on social networks show destroyed buildings in several cities in the region: AFP News Agency
— ANI (@ANI) February 6, 2023
સીરિયા-લેબનોનમાં અસરઃ કહેવામાં આવી રહ્યું છે કે સીરિયા, લેબનોનમાં પણ ભૂકંપની અસર થઈ છે. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાં ભૂકંપના કારણે વધુ નુકસાન થયાના વાવડ મળી રહ્યા છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા અનેક પરિવારજનો રસ્તા પર દોડી આવ્યા હતા. કપન્નને કારણે અનેક ઈમારત ધ્રુજતી જોવા મળી હતી. લોકો રસ્તાઓ પર એકઠા થયા હતા. લોકોમાં પણ એક પ્રકારનો ફફડાટ જોવા મળ્યો છે. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના કારણે ધરા ધ્રૂજતી રહી. તુર્કીમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોને અસર પહોંચી છે.
-
The U.S. is profoundly concerned by today’s destructive earthquake in Turkiye & Syria. I have been in touch with Turkish officials to relay that we stand ready to provide any & all needed assistance. We will continue to closely monitor the situation in coordination with Turkiye.
— Jake Sullivan (@JakeSullivan46) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The U.S. is profoundly concerned by today’s destructive earthquake in Turkiye & Syria. I have been in touch with Turkish officials to relay that we stand ready to provide any & all needed assistance. We will continue to closely monitor the situation in coordination with Turkiye.
— Jake Sullivan (@JakeSullivan46) February 6, 2023The U.S. is profoundly concerned by today’s destructive earthquake in Turkiye & Syria. I have been in touch with Turkish officials to relay that we stand ready to provide any & all needed assistance. We will continue to closely monitor the situation in coordination with Turkiye.
— Jake Sullivan (@JakeSullivan46) February 6, 2023
આ પણ વાંચોઃ રાણી એલિઝાબેથની હત્યાનો ઇરાદો ધરાવતા બ્રિટિશ શીખે રાજદ્રોહનો ગુનો કબૂલ કર્યો
1999મા આવેલા ભૂકંપમાં 18000 લોકોના થયા હતા મોત: તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. 1999માં અહીં આવેલા ભૂકંપમાં 18000 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.