ETV Bharat / international

Justin Trudeau Exposed: ખાલીસ્તાની આતંકવાદીઓના બાદ ટ્રુડોએ હીટલરનું કર્યુ સમર્થન, સ્પીકરે માંગવી પડી માફી - જસ્ટિન ટ્રુડોએ વગાડી તાળીઓ

જસ્ટિન ટ્રુડોની માનસિકતાનો પરિચય વિશ્વને થઈ રહ્યો છે. ખાલીસ્તાની આતંકવાદીઓ બાદ ટ્રુડોએ નાઝીવાદનું સમર્થન કર્યુ છે. કેનેડાની સંસદમાં તેમણે બીજા વિશ્વયુદ્ધમાં રશિયા વિરૂદ્ધ લડનારા 98 વર્ષિય સૈનિકનું તાળી વગાડીને અભિવાદન કર્યુ છે. આ સૈનિક હિટલરની સેના પણ લડ્યો હતો. વાંચો સમગ્ર ઘટનાક્રમ

જસ્ટીન ટ્રુડોની માનસિકતાની ચારેકોર ટીકા થઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 5:10 PM IST

Updated : Sep 25, 2023, 6:17 PM IST

નવી દિલ્હીઃ કેનેડાની સંસદમાં જસ્ટિ ટ્રુડોએ જે હરકત કરી તેનાથી તેમની માનસિકતા વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે. કેનેડાની સંસદમાં એક 98 વર્ષીય સૈનિકનું સ્વાગત કરવામાં આવ્યું. યારોસ્લાવ હુંકા નામક આ સૈનિકે બીજા વિશ્વ યુદ્ધમાં રશિયા વિરૂદ્ધ લડાઈ લડી હતી. જસ્ટિનની આ હરકત બાદ કેનેડા સંસદના સ્પીકરે માફી માંગી છે. આ સમગ્ર ઘટનાને ભાજપના વરિષ્ઠ નેતા પાંડાએ વખોડી કાઢી છે.

  • A Massive embarrassment for Justin Trudeau and Canada.

    Canadian Parliament speaker Anthony Rota has had to apologise after he invited a Nazi War Criminal who participated in Jewish Holocaust. He fought with the Nazis during the Third Reich as part of the 14th Waffen, aka SS… pic.twitter.com/xJtU2SBKzN

    — JIX5A (@JIX5A) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સમગ્ર વિશ્વમાં કેનેડાની ટીકાઃ આ સૈનિકને સન્માનવાની ઘટના અગાઉ આ સંસંદમાં યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભાષણ આપ્યું હતું. આ સૈનિક હિટલરની સેના તરફથી પણ લડ્યો હતો. ટ્રુડોએ આ સૈનિકના સન્માનમાં તાળીઓ વગાડી હતી. આ સમગ્ર ઘટનાને પરિણામે કેનેડા સંસદ, કેનેડા વડાપ્રધાન અને કેનેડા સ્પીકરની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ છે.

કેનેડિયન સ્પીકરે માંગી માફીઃ સ્પીકરે આ ઘટનાની ગંભીરતા સમજીને માફી માંગી લીધી છે. તેમણે કહ્યું કે આ સૈનિકનું સન્માન કરવું જરૂરી નહતું. સમગ્ર દુનિયામાં વસતા યહુદીઓની હું માફી માંગુ છું. મને આ સૈનિક હિટલરની સેના તરફથી લડી ચૂક્યો છે તે માહિતી નહતી.

  • Good to read that the Speaker of the Parliament of Canada has now apologised for hosting a Nazi who was complicit in Hitler’s pogrom against Jews.
    In the same spirit, will Canada’s Prime Minister finally come forward and apologise for hosting, sheltering, tolerating, taking… https://t.co/xqndLaFjQx

    — Baijayant Jay Panda (@PandaJay) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેનેડા વિપક્ષે ઘટનાને વખોડીઃ આ સૈનિકના સમર્થનમાં કેનેડિયન વડાપ્રધાન જે ખાલીસ્તાનીઓના સમર્થક તરીકે પ્રચલિત છે તેમણે ખૂબ તાળીઓ વગાડી હતી. કેનેડાના વિપક્ષે જસ્ટિનની આ હરકતનો ખૂબજ વિરોધ કર્યો હતો. બીબીસીની રિપોર્ટ અનુસાર આ સૈનિક નિર્દોષોની હત્યા કરનાર યુનિટનો સભ્ય પણ રહી ચૂક્યો છે. ટ્રુડોની આલોચના યહુદીઓએ પણ કરી હતી. કેનેડામાં રહેતા યહુદીઓએ કહ્યું કે કેનેડા આ પ્રકારના સૈનિકનું સમર્થન કેવી રીતે કરી શકે છે. ટ્રુડોએ આવી ઘટનાઓ અટકાવવી જોઈએ. 1933માં હિટલરે જર્મનીની કમાન સંભાળી હતી. 1945 સુધીમાં તેણે લાખો યહુદીઓની હત્યા કરાવી દીધી હતી. હિટલરનો સામાજિક બહિષ્કાર પણ થયો હતો.

  1. ટ્રૂડો 2.0: ભારત-કેનેડા સંબંધોમાં ખેંચતાણ યથાવત્ રહેવાના સંકેત
  2. India Canada Issue: કેનેડિયન સુરક્ષા પ્રધાને ભારતના સંબંધોને 'મહત્વપૂર્ણ' ગણાવ્યા

Last Updated : Sep 25, 2023, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.