ETV Bharat / international

અલાસ્કામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં - સુનામી એલર્ટ થયું જાહેર

અમેરિકાના અલાસ્કા રાજ્યમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરતી ધ્રુજી ઉઠી હતી. સદનસીબે ભૂકંપથી અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ થઇ નથી.

અમેરિકાના અલાસ્કામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહી

author img

By

Published : Jul 22, 2020, 3:03 PM IST

અલાસ્કા: નેશનલ ઑશનિક એન્ડ ઍટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ અલાસ્કાના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સુનામી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ઘટનાથી કોઈ જાનહાનિ નોંધાઇ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.