મળતી માહીતી મુજબ ઘટના બાદ પોલીસે મુખ્યાલયને ઘેરી લીધું હતું. ઈમરજન્સી સેવાઓ પહોંચાડવામાં આવી હતી. પોલીસ મુખ્યાલયની નજીક આવેલા મેટ્રોસ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું. તે નોટ્રે-ડેમ કેથેડ્રલ અને અન્ય પર્યટન સ્થળોથી ખૂબ જ નજીક છે.
પેરિસમાં પોલિસના મુખ્યાલયમાં છરીથી હુમલો, ચાર અધિકારીઓના મોત - ફ્રાન્સની રાજધાની
પેરિસ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલિસ મુખ્યાલયમાં કાર્યકત એક વ્યક્તિએ ગુરૂવારના રોજ ચાર અધિકારીઓ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 4 પોલીસ અધિકારીઓના મોત નિપજ્યા છે. બાદમાં હુમલાખોરને પણ ઠાર કરવામાં આવ્યો હતો. પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોર પણ પોલીસ મુખ્યાલયમાં જ કર્મચારી હતો.
મળતી માહીતી મુજબ ઘટના બાદ પોલીસે મુખ્યાલયને ઘેરી લીધું હતું. ઈમરજન્સી સેવાઓ પહોંચાડવામાં આવી હતી. પોલીસ મુખ્યાલયની નજીક આવેલા મેટ્રોસ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું. તે નોટ્રે-ડેમ કેથેડ્રલ અને અન્ય પર્યટન સ્થળોથી ખૂબ જ નજીક છે.
પેરિસમાં પોલિસના મુખ્યાલયમાં ચાકૂથી હુમલો,ચાર અધિકારીઓના મોત
પેરિસ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલિસ મુખ્યાલયમાં કાર્યકત એક વ્યક્તિએ ગુરૂવારના રોજ ચાર અધિકારીઓ પર ચાકુ વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં 4 પોલીસ અધિકારીઓના મોત નિપજ્યા છે.બાદમાં હુમલાખોરને પણ ઠાર કરવામાં આવ્યો હતો. પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોર પણ પોલીસ મુખ્યાલયમાં જ કર્મચારી હતો.

Conclusion: