ETV Bharat / international

તુર્કીના અધિકારીઓએ બગદાદીની બહેન કરી ધરપકડ

author img

By

Published : Nov 5, 2019, 12:43 PM IST

અંકારા: ઉત્તરી સીરિયામાં તુર્કીના અધિકારીઓએ બગદાદીની મોટી બહેનની ધરપકડ કરી છે. બગદાદીની મોટી બહેન ઉપરાંત તેના પરિવારના અન્ય સભ્યોની પણ ધરપકડ કરી છે. અમેરિકાએ ISIS ના વડા અબુ બક્ર અલ બગદાદીને ખતમ કર્યા બાદ હવે બગદાદીના કુટુંબીજનોનો વારો કાઢ્યો હોય એવું લાગે છે. સિરિયામાં એક કન્ટેનરમાં છૂપાયેલી બગદાદીની બહેન રશમિયા અવદને એક કાર્યવાહી કરીને ઝડપી લીધી હતી.

file photo

તુર્કી લશ્કરના એક અધિકારીને જણાવ્યું હતું કે, રશમિયા ઉપરાંત એના પતિ અને એની પુત્રવધૂની પણ ધરપકડ કરાઇ હતી. અત્યારે તેની પૂછપરછ ચાલુ છે. આ અધિકારીએ કહ્યું કે રશમિયા પાસેથી ISIS ની કામકાજની અને અન્ય વિગતો અમને મળવાની આશા છે.

અમેરિકી લશ્કરને જોઇને એ બાળકો સાથે સુરંગમાં દોડતો થયો હતો. અમેરિકી લશ્કરે થોડીવાર તેને દોડાવ્યો હતો. ત્યારબાદ લશ્કરે તેને ઘેરી લીધો હતો.

Intro:Body:

અંકારા: ઉત્તરી સીરિયામાં તુર્કીના અધિકારીઓએ બગદાદીની  મોટી બહેનની ધરપકડ કરી છે.બગદાદીની મોટી બહેન સિવાય તેના પરિવારના અનેય સભ્યોની પણ ધરપકડ કરી છે.અમેરિકાએ ISIS ના વડા અબુ બક્ર અલ બગદાદીને ખતમ કર્યા બાદ હવે બગદાદીના કુટુંબીજનોનો વારો કાઢ્યો હોય એવું લાગે છે. સિરિયામાં એક કન્ટેનરમાં છૂપાયેલી બગદાદીની બહેન રશમિયા અવદને એક દરોડા દરમિયાન ઝડપી લીધી હતી. તૂર્કી લશ્કરે દરોડો પાડ્યો ત્યારે રશમિયા એક કન્ટેનરમાં છૂપાઇને બેઠી હતી.

તુર્કી લશ્કરના એક અધિકારીને જણાવ્યું હતું કે, રશમિયા ઉપરાંત એના પતિ અને એની પુત્રવધૂની પણ ધરપકડ કરાઇ હતી. અત્યારે એની પૂછપરછ ચાલુ છે. આ અધિકારીએ કહ્યું કે રશમિયા પાસેથી ISIS ની કામકાજની અને અન્ય વિગતો અમને મળવાની આશા છે.

અમેરિકી લશ્કરને જોઇને એ બાળકો સાથે સુરંગમાં દોડતો થયો હતો. અમેરિકી લશ્કરના કૂતરાઓએ થોડીવાર એને દોડાવ્યો હતો. ત્યારબાદ લશ્કરે એને ઘેરી લીધો હતો. ત્યારે બગદાદીએ પોતાની જાતને ઊડાવી દીધી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.