તેલ અવીવ (ઈઝરાયલ): સમગ્ર વિશ્વ છેલ્લા 2 વર્ષથી કોરોના વાઈરસનો સામનો (Corona Cases in the World) કરી રહ્યું છે. વર્તમાન સમયમાં પણ ઓમિક્રોન (Omicron terror in the World) અને ડેલ્ટા જેવા કોરોના વેરિયન્ટ વિશ્વભરની મુશ્કેલી વધારી દીધી છે. ઓમિક્રોનના કેસ વિશ્વભરના દેશોમાં વધી રહ્યા છે. આ તમામની વચ્ચે એક નવી બીમારી સામે આવી છે, જેનું નામ છે (First Patient of Florona in Israel) ફ્લોરોના.
આ પણ વાંચો- Omicron Cases India: ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન કેસમાં વધારો
ફ્લોરોના કોરોના અને ઈન્ફ્લૂએન્ઝાનો ડબલ ચેપ છે
ઈઝરાયલમાં 'ફ્લોરોના' બીમારીનો પહેલો કેસ સામે આવ્યો (Israel detects first case of Florona Disease) છે, જે કોરોના અને ઈન્ફ્લૂયએન્ઝાનો ડબલ ચેપ (Double infection with fluorine corona and influenza) છે. અરબ ન્યૂઝે ટ્વિટ કરી આ માહિતી આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈઝરાયલમાં ફ્લોરોના સંક્રમણનો પહેલો કેસ (First Patient of Florona in Israel) સામે આવ્યો છે.
ગર્ભવતી મહિલામાં ડબલ ચેપનો કેસ નોંધાયો
આ ઈઝરાયલી સમાચારપત્રના મતે, એક ગર્ભવતી મહિલામાં ડબલ ચેપનો કેસ (Double infection with fluorine corona and influenza) નોંધાયો છે. વિશ્વભરમાં પોતાના જેવો આ પહેલો કેસ જણાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે ઈઝરાયલમાં કોરોનાના નવા 5,000 કેસ (Corona cases in Israel) નોંધાયા છે.
ફ્લોરોનાના વધુ કેસ સામે આવી શકે છે
આ તમામની વચ્ચે એક નવી બીમારીએ ઈઝરાયલના આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે. આરોગ્ય વિભાગ આ નવી બીમારીના પહેલા કેસનો અભ્યાસ (Health department investigates Florona's case) કરી રહ્યું છે. આ માટે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે, આ ગંભીર બીમારીનું કારણ બની શકે છે કે નહીં. જાણવા મળી રહ્યું છે કે, એક ગર્ભવતી મહિલા ફ્લોરોનાથી સંક્રમિત થઈ છે. આ કોરોના અને ઈનફ્લ્યૂએન્ઝાનો ડબલ ચેપ (Double infection with fluorine corona and influenza) છે. અત્યારે આ ડબલ ચેપનો પહેલા દર્દીની તપાસ ગંભીરતાથી થઈ રહી છે. નિષ્ણાતોના મતે, તપાસ કરવા પર ફ્લોરોનાના વધુ કેસ સામે (First Patient of Florona in Israel) આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ વિશ્વનો એક માત્ર દેશ છે, જ્યાં કોરોનાના 2 બૂસ્ટર ડોઝ લગાવવામાં આવી રહ્યા છે.