ETV Bharat / international

તાલિબાન સાથે સમજૂતી કરવા તલપાપડ થઈ રહ્યું છે ચીન, અફઘાનિસ્તાનમાં રોકાણ અંગે Joe Bidenએ આપી પ્રતિક્રિયા - અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન

અફઘાનિસ્તાન પર થયેલા કબજાના કેટલાક હપ્તા પહેલા ચીની વિદેશ પ્રધાન વાંગ યીએ બંને દેશ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ બનાવવા માટે અફઘાન તાલિબાન રાજકીય આયોગ મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી હતી.

તાલિબાન સાથે સમજૂતી કરવા તલપાપડ થઈ રહ્યું છે ચીન, અફઘાનિસ્તાનમાં રોકાણ અંગે Joe Bidenએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Sep 8, 2021, 8:41 AM IST

  • તાલિબાને અફઘાનિસ્તાનને કબજે કર્યું ત્યારથી ચીન તાલિબાનને કરી રહ્યું છે સપોર્ટ
  • ચીની વિદેશ પ્રધાન વાંગ યીએ બંને દેશ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ બનાવવા કરી હતી મુલાકાત
  • ચીની વિદેશ પ્રધાને અફઘાન તાલિબાન રાજકીય આયોગ મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી હતી

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden)ને એ પૂછવામાં આવ્યું કે, શું તેમને એ વાતની ચિંતા છે કે, ચીન તાલિબાનને ધન આપશે. તો આ અંગે બાઈડને મંગળવારે કહ્યું હતું કે, તાલિબાનની સાથે ચીનની વાસ્તવિક સમસ્યા છે. આ માટે પાકિસ્તાન, રશિયા અને ઈરાનની જેમ ચીન પણ શાંતિ રાખવા માટે એક બીજા સાથે કેટલીક સમજૂતી કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે તમામ દેશ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, હવે તેમણે શું કરવું જોઈએ.

આ પણ વાંચો- લગભગ 1000 યુએસ નાગરિકોને તાલિબાને અફઘાનિસ્તાનમાં રોક્યા

ચીને તો તાલિબાનને કાયદેસર શાસક તરીકે માન્યતા આપવાની તૈયારી કરી લીધી

તો યુએસ ન્યૂઝ અનુસાર, કાબુલના પતનથી પહેલા જ ચીને તાલિબાનને અફઘાનિસ્તાનના કાયદેસર શાસક તરીકે માન્યતા આપવાની તૈયારી કરી લીધી હતી. તો બીજી તરફ તાલિબાન જે ઈસ્લામના ધ્વજવાહક હોવાનો દાવો કરે છે. તેણે ચીનમાં ઉઈગર દમન પર પોતાનું મોઢું બંધ કરી લીધું છે. જ્યારે સંગઠનના ટોચના નેતાએ ચીની વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી. કારણ કે, તેનું બેઈજિંગ સાથે નાણાકીય હિત છે.

આ પણ વાંચો- ભારતની ચિંતાઓ દૂર કરવા તાલિબાન વ્યવહારિક અભિગમ અપનાવશે: વિદેશ સચિવ

અફઘાનિસ્તાનમાં રોકાણ કરવા બેઈજિંગને સમય લાગશે

એવું માનવામાં આવે છે કે, બેઈજિંગને અફઘાનિસ્તાન પર રોકાણ કરવામાં કેટલોક સમય લાગશે. ધીમે ધીમે તમામ દેશ અફઘાનિસ્તાનમાં રોકાણ કરવા આગળ આવશે અને ધીમે ધીમે આ દેશ પણ વિકસિત દેશ બનશે. તો આ તરફ ચીની કંપનીઓએ પહેલાથી જ તેલ ક્ષેત્રો માટે ડ્રિલિંગ અધિકાર મેળવી લીધો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં દુર્લભ ખનીજ ભંડાર છે, જે સ્માર્ટફોન, ટેબ્લેટ અને એલઈડી સ્ક્રિન જેવી વસ્તુઓ બનાવવા માટે આવશ્યક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.