ETV Bharat / international

સીરિયાના સરહદી શહેર તલ અબીજમાં કારમાં બોમ્બ વિસ્ફોટ, 13ના મોત 20 ઘાયલ - સીરિયાના સરહદી શહેર

ઇસ્તંબુલ: સીરિયાના સરહદી શહેર તલ અબીજમાં એક બજાર નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 13 લોકોના મોત નીપજ્યા હતાં. આ શહેર હાલ તુર્કી દળોના નિયંત્રણમાં છે.

સીરિયાનાં સરહદી શહેર તલ અબીજમાં કાર બોમ્બ વિસ્ફોટમાં 13નાં મોત 20 ઘાયલ
author img

By

Published : Nov 3, 2019, 3:13 AM IST

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે. તુર્કીએ આ હુમલા માટે કુર્દિશ બળવાખોરોને દોષી ઠેરવ્યા છે.

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે. તુર્કીએ આ હુમલા માટે કુર્દિશ બળવાખોરોને દોષી ઠેરવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.