દુબઇમાં હવાઇ અકસ્માત સર્જાયો છે. જેમાં પાયલટ અને તેના સહાયકની મોત થઇ છે. ઘટનાની માહિતી સરકાર દ્વારા મીડિયા ઓફિસમાં આપવામાં આવી હતી. જેમાં યાત્રીઓએ જણાવ્યું છે કે, “નાનું વિમાન ચાર યાત્રીઓને લઇને જતું હતું, ત્યારે વિમાનમાં ટેકનીકલ ખામી થતાં અકસ્માત થયો હતો. જેમાં પાયલટ અને તેના સહાયકનું મોત નીપજ્યું હતું.” આ અકસ્માત બાદ હવાઇમથકોની કામગીરીના સમયમાં ફેરફાર કરાયો હતો.
દુબઇમાં હવાઈ દુર્ઘટનામાં પાયલટ અને સહાયકના મૃત્યુ - dubai
ન્યૂઝ ડેસ્કઃ દુબઈમાં હવાઇ દુર્ઘટનામાં પાયલટ અને તેના સહાયકનું મોત નીપજ્યું છે. આ અકસ્માત વિમાનમાં ટેક્નીકલ ખામી થઇ હોવાના કારણે થયો હોવાનું યાત્રીઓ જણાવી રહ્યાં છે.
દુબઇમાં હવાઇ અકસ્માત સર્જાયો છે. જેમાં પાયલટ અને તેના સહાયકની મોત થઇ છે. ઘટનાની માહિતી સરકાર દ્વારા મીડિયા ઓફિસમાં આપવામાં આવી હતી. જેમાં યાત્રીઓએ જણાવ્યું છે કે, “નાનું વિમાન ચાર યાત્રીઓને લઇને જતું હતું, ત્યારે વિમાનમાં ટેકનીકલ ખામી થતાં અકસ્માત થયો હતો. જેમાં પાયલટ અને તેના સહાયકનું મોત નીપજ્યું હતું.” આ અકસ્માત બાદ હવાઇમથકોની કામગીરીના સમયમાં ફેરફાર કરાયો હતો.
दुबई में विमान हादसा, दो लोगों की मौत
दुबई में चार यात्रियों को लेकर जा रहा एक छोटा विमान दुर्घटनाग्रस्त हो गया जिसमें पायलट और उनके सहायक की मौत हो गई.
दुबई: दुबई में एक छोटा विमान दुर्घटनाग्रस्त से पायलट और सह पायलट की मौत हो गई है. हादसे के कारण दुबई हवाई अड्डे पर परिचालन में देरी हुई. अमीरात सरकार के मीडिया कार्यालय ने इस घटना की जानकारी दी.
कार्यालय ने एक बयान में बताया कि 'चार यात्रियों को लेकर जा रहा एक छोटा विमान दुर्घटनाग्रस्त हो गया जिसमें पायलट और उनके सहायक की मौत हो गई.'
बयान में कहा गया है कि यह दुर्घटना विमान में आई तकनीकी खराबी के कारण हुई.
Conclusion: