ETV Bharat / international

PM મોદીનું રિયાદમાં FII ફોરમને સંબોધન - fii

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી સાઉદી અરબની યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન ભારત અને સાઉદી અરબની વચ્ચે 12 મહત્વના કરાર થવાની સંભાવના છે. PM મોદીએ રિયાદમાં આયોજિત FII ફોરમમાં સંબોધન કર્યું હતું.

modi
author img

By

Published : Oct 29, 2019, 11:34 PM IST

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મંચનો ઉદેશય ફક્ત આર્થિક વ્યસ્થા પર ચર્ચા કરવાનો છે.

સૌજન્ય ANI

આ પણ વાંચો....PM મોદી 'દાવોસ ઈન ધ ડેઝર્ટ' કાર્યક્રમને સંબોધિત કરશે

PM મોદીનું સંબોઘન

  • આજે ભારતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટથી લઈને ટેકનોલોજી આધારિત સાહસિકતાને ઈકો સિસ્ટમ તૈયાર થઈ રહી છે. અમારા પ્રયત્નોના પરિણામ આવવના શરૂ થઈ રહ્યાં છે.
  • માળખાના તકને વધારશે. આ વ્યવસાયના રોકાણ માટે વ્યાપક તકો મળે છે. બીજી તરફ બિઝનેસની વૃદ્ધિ માટે સંરચના આવશ્યક છે.
  • આજે હું ગ્લોબલ બિઝનેસને પ્રભાવિત કરનાર પાંચ મોટા ટ્રેન્ડના વિશે વાત કરવા માગુ છું. પ્રથમ ટ્રેન્ડ છે ટેકનોલોજી અને ઈનોવેશનનું પ્રભાવ, બીજો ગ્લોબલ ગ્રોથ માટે સંરચનાની મહત્વ છે.
  • ત્રીજું માનવ સંસાધન અને કામનું ભવિષ્યમાં રહ્યો બદલાવ, ચોથો ટ્રેન્ડ પર્યાવરણ માટે સહાનુભૂતિ અને પાંચમું ટ્રેન્ડ બિઝનેસ ફેન્ડલી ગવનેંસ
  • આજે ભારત દુનિયાનું ત્રીજો મોટો સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયું છે. અમારા ઘણા સ્ટાર્ટઅપ વૈશ્વિક સ્તર પર રોકાણ કરવા લાગ્યા છે.
  • આજે ભારતમાં અમે વિકાસને ગતિ આપવા માગીએ છીએ. અમે ઉભરતા ટ્રેડ્સને સમજવું પડશે.
  • ભારત આગામી પાંચ વર્ષમાં પોતાની અર્થવ્યસ્થાને બે ગણી કરીને 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
  • વિશ્વ કલ્યાણનો રસ્તો શોધવો જરૂરી છે.
  • તમારા શહેરમાં ઉર્જાવાન અનુભવ કરી રહ્યો છું.
  • આ અગાઉ PM મોદી 28 ઓક્ટોબરે પશ્વિમ અશિયાઈ રાષ્ટ્ર પહોંચી ગયા છે. આ સાથે PM મંગળવારે સાંજે કિંગ મોહમ્મદ અલ સાઉદ સાથે મુલાકાત કરી હતી.

Intro:Body:

रियाद में FII फोरम पर पीएम मोदी का संबोधन

PM મોદીનું રિયાદમાં FII ફોરમને સંબોધન

नई दिल्ली : प्रधानमंत्री मोदी की सऊदी अरब की दो दिवसीय यात्रा पर हैं. इस दौरान भारत और सऊदी अरब के बीच 12 अहम समझौते होने की संभावना है. पीएम मोदी ने रियाद में आयोजित एफआईआई फोरम में संबोधित किया.

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી સાઉદી અરબની યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન ભારત અને સાઉદી અરબની વચ્ચે 12 મહત્વના કરાર થવાની સંભાવના છે. PM મોદીએ રિયાદમાં આયોજિત FII ફોરમમાં સંબોધન કર્યું હતું.

पीएम मोदी ने कहा कि इस मंच का उद्देश्य न केवल यहां की आर्थिक व्यवस्था पर चर्चा करना है, बल्कि दुनिया के बढ़ते रुझानों को समझना और वैश्विक कल्याण के तरीकों की तलाश करना है.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મંચનો ઉદેશય ફક્ત આર્થિક વ્યસ્થા પર ચર્ચા કરવાનો છે. 

बिंदुवार पढ़ें पीएम मोदी की बातें

आज भारत में रिसर्च एंड डेवलपमेंट से लेकर तकनीक आधारित उद्यमिता का इको सिस्टम तैयार हो रहा है. हमारे इन प्रयासों के नतीजे भी आना शुरू हुए हैं.

આજે ભારતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટથી લઈને ટેકનોલોજી આધારિત સાહસિકતાને ઈકો સિસ્ટમ તૈયાર થઈ રહી છે. અમારા પ્રયત્નોના પરિણામ આવવના શરૂ થઈ રહ્યાં છે.

संरचना मौके को बढ़ाने वाला कारक है. इससे व्यवसाय को निवेश के व्यापक अवसर मिलते हैं. दूसरी ओर बिजनेस की वृद्धि के लिए संरचना आवश्यक है.

માળખુંના તકને વધાશે. આ વ્યવસાયના રોકાણ માટે વ્યાપક તકો મળે છે. બીજી તરફ બિઝનેસની વૃદ્ધિ માટે સંરચના આવશ્યક છે.

आज मैं आपसे ग्लोबल बिजनेस को प्रभावित करने वाले पांच बड़े ट्रेंड के बारे में बात करना चाहूंगा. पहला ट्रेंड है टेक्नोलॉजी और इनोवेशन का प्रभाव, दूसरा ग्लोबल ग्रोथ के लिए संरचना की अहमियत

આજ હું ગ્લોબલ બિઝનેસને પ્રભાવિત કરનાર પાંચ મોટા ટ્રેન્ડના વિશે વાત કરવા માગું છું. પ્રથમ ટેન્ડ છે ટેકનોલોજી અને ઈનોવેશનનું પ્રભાવ, બીજો ગ્લોબલ ગ્રોથ માટે સંરચનાની મહત્વ છે.

तीसरा मानव संसाधन और काम के भविष्य में हो रहा बदलाव, चौथा ट्रेंड पर्यावरण के लिए सहानुभूति और पांचवां ट्रेंड बिजनेस फ्रेंडली गवर्नेंस

ત્રીજું માનવ સંસાધન અને કામનું ભવિષ્યમાં રહ્યો બદલાવ, ચોથો ટ્રેન્ડ પર્યાવરણ માટે સહાનુભૂતિ અને પાંચમું ટ્રેન્ડ બિઝનેસ ફેન્ડલી ગવનેંસ

आज भारत दुनिया का तीसरा बड़ा स्टार्टअप इकोसिस्टम बन गया है. हमारे कई स्टार्टअप वैश्विक स्तर पर निवेश करने लगे हैं.

આજે ભારત દુનિયાનું ત્રીજો મોટો સ્ટાર્ટઅફ ઈકોસિસ્ટમ બની ગયું છે. અમારા ઘણા સ્ટાર્ટઅપ વૈશ્વિક સ્તર પર રોકણ કરવા લાગ્યા છે. 

आज भारत में हम विकास को गति देना चाहते है तो हमें उभरते ट्रेंड्स को समझना होगा.

આજે ભારતમાં અમે વિકાસને ગતિ આપવા માગીએ છીએ. અમે ઉભરતા ટ્રેડ્સને સમજવું પડશે.

भारत ने अगले पांच वर्ष में अपनी इकॉनमी को दोगुनी करके 5 ट्रिलियन डॉलर करने का लक्ष्य रखा है.

ભારત અગાણી પાંચ વર્ષમાં પોતાની અર્થવ્યસ્થાને બે ગણી કરીને 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

विश्व कल्याण के रास्ते खोजना जरूरी है.

વિશ્વ કલ્યાણનો રસ્તો શોધવો જરૂરી છે. 

आपके शहर में ऊर्जावान महसूस कर रहा हूं.

તમારા શહેરમાં ઉર્જાવાન અનુભવ કરી રહ્યો છું.

इससे पहले पीएम मोदी 28 अक्टूबर को पश्चिम एशियाई राष्ट्र पहुंचे. इसके साथ ही पीएम मोदी ने मंगलवार शाम किंग मोहम्मद बिन सलमान अल सऊद से मुलाकात की.

આ અગાઉ PM મોદી 28 ઓક્ટોબરે પશ્વિમ અશિયાઈ રાષ્ટ્ર પહોંચી ગયા છે. આ સાથે PM મંગળવારે સાંજે કિંગ મોહમ્મદ અલ સાઉદ સાથે મુલાકાત કરી હતી.     

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.