ETV Bharat / international

Ukraine Russia invasion : રશિયન સૈન્યએ ખાર્કિવમાં ગેસ પાઇપલાઇન ઉડાવી, પર્યાવરણીય આફતનું બની શકે છે કારણ - Indias relationship with Russia

યુક્રેનના (Ukraine Russia invasion) બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં રશિયન સૈન્યએ ગેસ પાઇપલાઇનમાં (Russia Blows Up Gas Pipeline) વિસ્ફોટ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટ પર્યાવરણીય આફતનું કારણ બની શકે છે.

Ukraine Russia invasion : રશિયન સૈન્યએ ખાર્કિવમાં ગેસ પાઇપલાઇન ઉડાવી, પર્યાવરણીય આફતનું બની શકે છે કારણ

author img

By

Published : Feb 27, 2022, 11:02 AM IST

કિવ : યુક્રેનના (Ukraine Russia invasion) રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ દેશના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન (Russia Blows Up Gas Pipeline) ઉડાવી દીધી છે. સ્ટેટ સર્વિસ ઑફ સ્પેશિયલ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન પ્રોટેક્શને ચેતવણી આપી હતી કે, વિસ્ફોટ પર્યાવરણીય આપત્તિ પણ પરિણમી શકે છે. આ સાથે અહીંના રહેવાસીઓને તેમની બારીઓ ભીના કપડાથી ઢાંકવા અને પુષ્કળ પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવી છે.

રશિયન સેનાએ ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી

કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટનો ધુમાડો મશરૂમ જેવો દેખાતો હતો. યુક્રેનના ટોચના પ્રોસિક્યુટર ઈરિના વેનેડિક્ટોવાએ કહ્યું કે, રશિયન દળો ખાર્કિવને કબજે કરી શક્યા નથી અને ત્યાં ભીષણ લડાઈ ચાલી રહી છે. લગભગ 1.5 મિલિયન લોકોની વસ્તી ધરાવતું ખાર્કિવ, રશિયન સરહદથી 40 કિલોમીટર દૂર સ્થિત છે.

આ પણ વાંચો: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પહોંચ્યા ગુજરાત, પરિવારો સાથે થયું મિલન

રશિયન હુમલામાં198 લોકો માર્યા ગયા

યુક્રેનના સ્વાસ્થ્ય પ્રધાન વિક્ટર લાયશ્કોએ (Ukraines Health Minister Viktor Lyashko) શનિવારે કહ્યું હતું કે, રશિયન હુમલામાં (Russia Ukraine War) 198 લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ ઈજાગસ્ત થયા છે. લાયશ્કોએ શનિવારે કહ્યું કે, મૃતકોમાં 3 બાળકો પણ સામેલ છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ નથી થયું કે, માર્યા ગયેલાઓમાં કેટલા સૈનિકો અને નાગરિકો હતા.

1 લાખથી વધુ સૈનિકોએ હુમલો કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (Russia Ukraine War) વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelensky) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister narendra modi) સાથે ફોન પર વાત (ukrain pm spoke with narendra modi) કરી હતી. ઝેલેન્સકીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી, સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ સમયે 1 લાખથી વધુ સૈનિકોએ તેમની જમીન પર હુમલો કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકીય સમર્થનની અપીલ કરી છે. ઝેલેન્સકીએ એક ટ્વીટમાં કહ્યું છે કે, તેમણે ભારતને સુરક્ષા પરિષદમાં યુક્રેનને સમર્થન આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: અમેરિકાને ભારત અને રશિયાના સંબંધોથી કોઈ સમસ્યા નથી..

ભારતનો રશિયા સાથેનો સંબંધ અમેરિકા અને રશિયાના સંબંધોથી છે અલગ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રશાસને કહ્યું હતું કે, ભારતનો રશિયા સાથેનો સંબંધ (Indias relationship with Russia) અમેરિકા અને રશિયાના સંબંધોથી અલગ (INDIA RUSSIA RELATIONS ARE DIFFERENT FROM US) છે એમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. USએ એમ પણ કહ્યું કે, તેમણે રશિયા સાથે સંબંધો ધરાવતા દરેક દેશને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સુરક્ષા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવા કહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.