ETV Bharat / international

Ukraine Russian Crisis : રશિયન રાષ્ટ્રપતિ પુતિને આપ્યો આદેશ, યુક્રેનના વિવિધ પ્રદેશોમાં સશસ્ત્ર દળો મોકલાશે

રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin)રાષ્ટ્રને સંબોધનમાં ડોનેત્સ્ક અને લુગાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપ્યા બાદ યુક્રેનના (Order send Russian troops to various regions Ukraine) વિવિધ પ્રદેશોમાં રશિયન સૈનિકો મોકલવાનો આદેશ આપ્યો છે.

author img

By

Published : Feb 22, 2022, 8:18 AM IST

Ukraine Russian Crisis : રશિયન રાષ્ટ્રપતિ પુતિને આપ્યો આદેશ, યુક્રેનના વિવિધ પ્રદેશોમાં સશસ્ત્ર દળો મોકલાશે
Ukraine Russian Crisis : રશિયન રાષ્ટ્રપતિ પુતિને આપ્યો આદેશ, યુક્રેનના વિવિધ પ્રદેશોમાં સશસ્ત્ર દળો મોકલાશે

મોસ્કો: રશિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) સોમવારે રાષ્ટ્રને સંબોધનમાં યુક્રેનની સ્વતંત્રતાને માન્યતા આપ્યા બાદ રશિયન સશસ્ત્ર દળોને યુક્રેનના (Order send Russian troops to various regions Ukraine) વિવિધ વિસ્તારોમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પુતિને તે જ દિવસે ડનિટ્સ્ક અને લુગાન્સ્કના અલગ થયેલા પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપતા હુકમનામા પર હસ્તાક્ષર કર્યા પછી આ એક નોંધપાત્ર વિકાસ છે.

આ પણ વાંચો: રશિયા હુમલો કરશે! અમેરિકાએ કરી પીછેહઠ, કહ્યું- સૈનિકો નહીં મોકલે

રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયનોને સંબોધિત કર્યા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) ટીવી પર રશિયનોને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. આ ઘોષણા પછી USએ કહ્યું કે, તે ટૂંક સમયમાં યુક્રેનમાં બે રશિયન સમર્થિત અલગતાવાદી વિસ્તારો પર પ્રતિબંધો લાદશે. USએ "કહેવાતા ડોનેટ્સક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિક" ને "સ્વતંત્ર" તરીકે માન્યતા આપવાના પુતિનના નિર્ણયની સખત નિંદા કરી. આ સંદર્ભમાં વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે, આ નિર્ણય મિન્સ્ક કરાર હેઠળ રશિયાની પ્રતિબદ્ધતાઓને સંપૂર્ણ રીતે અસ્વીકાર દર્શાવે છે. ઉપરાંત તે યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર સ્પષ્ટ હુમલો છે, તેમજ રશિયાની મુત્સદ્દીગીરી પ્રત્યેની દાવા કરેલી પ્રતિબદ્ધતાનું સીધું ખંડન કરે છે.

આ પણ વાંચો: ગુજરાતના 5000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા, તમામ ફ્લાઇટ રદ

US રાષ્ટ્રપતિ જો બાઈડન એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે

US રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે જે 'કહેવાતા ડોનેટ્સક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિક્સ'માં અથવા ત્યાંથી અમેરિકન વ્યક્તિઓ દ્વારા તમામ નવા રોકાણ, વેપાર અને ધિરાણને પ્રતિબંધિત કરશે. રશિયાએ દાવો કર્યો છે કે સૈન્ય વૃદ્ધિ હંમેશા લશ્કરી કવાયતોને કારણે થઈ છે અને યુક્રેન અથવા અન્ય કોઈ દેશ માટે કોઈ ખતરો નથી, પરંતુ શીત યુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટી સૈન્ય શક્તિના નિર્માણ માટે તેની પાસે અન્ય કોઈ સ્પષ્ટતા નથી. તેણે આપવાનો ઇનકાર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.