ETV Bharat / international

ઇંગ્લેંડના રાજકુમારે લોકડાઉન વચ્ચે તેમના પુત્રનો જન્મદિવસ કંઈક આવી રીતે ઉજવ્યો, ફોટો થયા વાયરલ - Duke and Duchess of Cambridge

પ્રિન્સ વિલિયમ અને તેની પત્નીએ તેમના બીજા પુત્ર પ્રિન્સ લુઈસના જન્મદિવસ પર 5 ક્યૂટ તસવીરો શેર કરી છે.

પ્રિન્સ લુઇસ
પ્રિન્સ લુઇસ
author img

By

Published : Apr 23, 2020, 5:29 PM IST

લંડન: પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટએ તેમના બીજા પુત્ર પ્રિન્સ લુઇસના જન્મદિવસ પર 5 ક્યૂટ તસવીરો શેર કરી. કેટે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ VS રિયાલિટી સાથે શેર કરી છે. પરંતુ આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેટે ફોટોમાં પુત્ર પ્રિન્સ લુઈસના ફોટોને શેર કર્યો છે, લુઇસના બંને હાથમાં મેઘધનુષ્ય જેવા 7 રંગ છે અને આ રંગ ઘણું કહી રહ્યા છે.

ઘણા લોકો આ ફોટા પર ટિપ્પણી કરી રહ્યા છે કે આ મેઘધનુષ્યના 7 રંગોનો અર્થ એ છે કે એક દિવસ એવો આવશે જ્યારે કોરોના વાઇરસનો પ્રકોપ આખી દુનિયામાંથી સમાપ્ત થઈ જશે અને ફરી એક વખત બધું પહેલાની જેમ ઠીક થઈ જશે.

આ તસવીર લોકોમાં આશાની કિરણ ઉત્પન્ન કરી રહી છે. પુત્ર લુઇસના જન્મદિવસ પર, પ્રિન્સ વિલિયમ અને કેટએ લુઇસની 2 તસવીરો શેર કરી છે, જેમાં લુઇસ એક જ તસ્વીરમાં મેઘધનુષ્ય દોરતો જોવા મળે છે. આ તસવીર કેટના પરિવારના ઘર કેંસિંગ્ટન પેલેસની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.