ETV Bharat / international

Covid-19 vaccine: કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા બાદ ત્રણ મહિના બાદ તેની અસરમાં ઘટ : સ્ટડી - કોવિશીલ્ડ

બિટ્રેન યુનિવસિર્ટ ઑડિનબર્ગના (Bitrain University Edinburgh) સંશોધકએ જણાવાયું કે, કોરોના વાયરસ રોગથી લડવા માટે રસી (AstraZeneca Covid Vaccine) એક મહત્વપૂર્ણ ઉપાય છે, પરંતુ તેની અસરકારકતા ઓછી થવી એ ચિંતાનો વિષય છે. સંશોધનમાં પોલ છતી થઇ કે,વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ આશરે ચાર મહિનાની અંદર હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના અને મૌતનું ત્રણ ગણું પ્રમાણ વધી જાય છે.

Covid-19 vaccine: કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા બાદ ત્રણ મહિના બાદ તેની અસરમાં ઘટ:સ્ટડી

author img

By

Published : Dec 21, 2021, 8:41 PM IST

લંડન: ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના કોવિડ-19 રસીના (AstraZeneca Covid Vaccine ) બન્ને ડોઝ લીધા બાદ ત્રણ મહિનામાં તેનાથી મળતી રક્ષાનું પ્રમાણ ઘટી જાય છે. લાંસેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં તેવો દાવો કરવામાં આવ્યો છે. બ્રાજીલ અને સ્કૉટલેન્ડના આંકડોમાંથી બહાર નીકળેલા પરિણામોથી તે ખ્યાલ આવે છે કે, એસ્ટ્રાજેનેકા રસી લીધેલા લોકોએ ગંભીર રોગથી બચવા માટે બૂસ્ટર ક્ષમતાની જરૂર છે. એસ્ટ્રાજેનેકાને ભારતમાં કોવિશિલ્ડ રસીથી (Covishield vaccine) ઓળખવામાં આવે છે.

બન્ને ડોઝ લગાવ્યાના પાંચ મહિના પછી હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતાઓ પાંચ ગણી વધી

સંશોધકોએ એસ્ટ્રાજેનેકા રસી લઇ લીધેલા સ્કૉટલેન્ડમાં 20 લાખ અને બ્રાજીલમાં 4. 2 કરોડ લોકોથી જોડાયેલા આંકડોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ માહિતી આપી છે કે, સ્કૉટલેન્ડમાં, બીજો ડોઝ લગાવ્યાના બે સપ્તાહની સરખાણીમાં બન્ને ડોઝ લગાવ્યાના પાંચ મહિના પછી કોરોના વાયરસના ચેપને કારણે હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતાઓ પાંચ ગણી વધી જાય છે.

સ્કૉટલેન્ડ અને બ્રાજીલ સંશોધકોએ આપી માહિતી

સંશોધકોનું કહેવું છે કે, રસીની અસરકારકતામાં પ્રથમ વાર ત્રણ મહિના પછી દેખાય છે, જ્યારે બીજો ડોઝ બાદ હોસ્પિટલમાં ભરતી થવાની અને મોતનો ખતરો બમણો થઇ જાય છે. સ્કૉટલેન્ડ અને બ્રાજીલ સંશોધકોએ જણાવ્યું કે, બીજો ડોઝ બાદ હોસ્પિટલમાં ભરતી થવાની સંભાવના અને મોતનો ખતરો ત્રણ ગણો વધી જાય છે.

વેકિસનનીં પ્રભાવ ક્ષમતા ઓછી હોવી ચિંતાનો વિષય

બ્રિટનની યુવસિર્ટી ઑફ એડિનબર્ગના પ્રોફેસર અજીજ શેખે જણાવ્યું હતું કે, મહામારી સામે લડવામાં રસી એક મહત્ત્વપૂર્ણ ઉપાય છે, પરંતુ તેની પ્રભાવ ક્ષમતા ઓછી હોવી ચિંતાનો વિષય છે. શેખના કહેવા પ્રમાણે, 'ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીની અસરકારતા ઓછી થવાની ખ્યાલ આવતા સરકારોને માટે બૂસ્ટર પ્રભાવનો કાર્યક્રમ શક્ય હશે, આ માધ્યમથી મહત્તમ સુરક્ષા જાળવી રાખી શકશે.

અભ્યાસ ટીમએ સ્કૉટલેન્ડ અને બ્રાજીલ વચ્ચે આંકડોની સરખામણી કરી

અભ્યાસ ટીમએ સ્કૉટલેન્ડ અને બ્રાજીલ વચ્ચે આંકડોની સરખામણી કરાવામાં આવી કારણ કે, વચ્ચે બંને દેશોમાં બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર છે. જોકે, અભ્યાસ દરમિયાન બંને દેશોમાં કોરોના વાયરસનું સ્વરૂપ અલગ-અલગ હતુ. સ્કૉટલેન્ડમાં ડેલ્ટા અને બ્રાજીલમાં ગામા સ્વરૂપ હતુ.

આ પણ વાંચો:

વાપીમાં 2 સ્થળોએ કોરોના વેકસિનના બીજા તબક્કાની શરુઆત

આ લોકોને આપવામાં આવશે ઘર બેઠા વેક્સિન, આરોગ્ય મંત્રાલયે કરી જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.