ETV Bharat / international

Covid-19 Cases: ફ્રાન્સની સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવેથી બાળકોએ જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવું પડશે - New Variant Omicron

ફ્રાન્સમાં કોરોનાના વધતા જતા કેસોને (rising corona cases in France) પગલે બાળકોએ માસ્ક પહેરવું ફરજિયાત (Masks mandatory for children) કરવામાં આવ્યું છે. હવેથી છ વર્ષ કે તેથી વધુના ઉંમરના બાળકોએ જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે.

Covid-19 Cases: ફ્રાન્સની સરકારે લીધો મહત્વ નિર્ણય, હવેથી બાળકોએ જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે

author img

By

Published : Jan 2, 2022, 6:41 PM IST

પેરિસ: ફ્રાન્સમાં કોવિડ -19ના કેસોની (Cases of Covid-19 In India) સંખ્યામાં થતા તીવ્ર વધારા વચ્ચે સત્તાધીશોએ શનિવારે વિશેષ જાહેરાત કરી કે, હવેથી છ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોએ જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવા (rising corona cases in France) પડશે. ફ્રાન્સમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોનથી (New Variant Omicron) સંક્રમણના 2,00,000થી વધુ નવા કેસો નોંધાયા છે. આ નિર્ણય ફ્રાન્સ સરકારે કોરાનાના વધતા કેસો વચ્ચે સ્કુલો બંધ ના કરવી પડે તે હેતુથી લેવામાં આવ્યો છે.

ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક લેવું અનિવાર્ય

સોમવારે ફ્રાન્સમાં વર્ગો ફરી શરૂ થશે આ સાથે નાના બાળકોએ તમામ જાહેર સ્થળો, રમતગમતના મેદાન ઉપરાંત સંકુલ સહિત પૂજા સ્થાનો પર માસ્ક પહેરવવું પડશે. આ આદેશ પેરિસ અને લિયોન જેવા શહેરો સુધી લંબાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ અહીં ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

2022ના આગમન સાથે કોરોનાના 2,19,126 કેસ પ્રકાશિત થયા

નવા વર્ષના પ્રથમ દિવસે ફ્રાન્સમાં 2,19,126 નવા કેસ નોંધાયા હતા, જે 2021ના ​​છેલ્લા દિવસના પ્રમાણમાં કેસો સહેજ ઓછા છે.

ફ્રાન્સની સરકાર લોકડાઉન કરી અર્થતંત્રને નુકસાન પહોચાડવા માંગતી નથી

ફ્રાન્સની સરકાર અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યા વિના દેશમાં લોકડાઉન અથવા કર્ફ્યુ લાદયા વિના, ઓમિક્રોનના ફેલાતા સંક્રમણને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ફ્રાન્સમાં કોવિડ-19ને કારણે 1,23,000 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો:

Omicron Cases India: ભારતમાં કોવિડ- 19ના 27,553 નવા કેસ, ઓમિક્રોનના 1,525 કેસ નોંધાયા

Covid 19 pill Paxlovid: દક્ષિણ કોરિયાએ એન્ટી કોવિડ 19 પિલ પેક્સલોવિડના ઉપયોગને મંજૂરી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.